________________
૧૧૨)
// શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | યોગ્ય છે ૧૩ળી
ટીકાર્થ ક્સ' ક્યા પુરુષવિશેષને માટે કરેલું આધાકર્મ થાય છે (કહેવાય છે) ? એમ બીજાએ પૂછે સતે તેનો ઉત્તર આપે છે: નિશ્ચયે સાધર્મિકને માટે જે કર્યું હોય તે આધાકર્મ થાય છે. તેથી કરીને આગમમાં કહેલા વિધિ પ્રમાણે સાધર્મિકની પ્રરૂપણા કરવા લાયક છે ||૧૩૭ી. પ્રતિજ્ઞા કરેલી વાતનો જ નિર્વાહ કરે છે : મૂ૦- નામં સવા વિU, “ “ત્રેિ મ પવય ત્રિો .
વંશ ના “વરિ, માદેરાવા રૂટ મૂલાર્થ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અભિગ્રહ અને ભાવ. આ બારના વિષયવાળો - બાર પ્રકારે સાધર્મિક હોય છે II૧૩૮
ટીકાર્થ : “નામં તિ' નામને વિષે સાધર્મિક, સ્થાપના સાધર્મિક દ્રવ્ય' દ્રવ્યના વિષયવાળો સાધર્મિક, એ જ પ્રમાણે ક્ષેત્રસાધર્મિક, કાલસાધર્મિક, પ્રવચનસાધર્મિક, લિંગસાધર્મિક, દર્શનસાધર્મિક, જ્ઞાનસાધર્મિક, ચારિત્રસાધર્મિક, અભિગ્રહસાધર્મિક અને “પાવાયો ' ભાવના થકી સાધર્મિક હોય છે. આ પ્રમાણે બાર પ્રકારે સાધર્મિક હોય છે. II૧૩૮ આ જ ગાથાનું ત્રણ ગાથાઓ વડે વ્યાખ્યાન કરે છે : मू.०- नामम्मि सरिसनामो, ठवणाए कट्ठकम्ममाईया ॥
दव्वम्मि जो उ भविओ, साहम्मिसरीरगं चेव ॥१३९॥ खेत्ते साणदेसी, कालम्मि समाणकालसंभूओ ॥ पवयणि संघेगयरो, लिंगे रयहरणमुहपोत्ती ॥१४०॥ दसण नाणे चरणे, तिग पण पण तिविह होइ उ चरित्ते ॥
दव्वाइओ अभिग्गह, अह भावणमो अणिच्चाई ॥१४१॥ મૂલાર્થ: નામના વિષયવાળો સાધર્મિક-સરખા નામવાળો હોય તે ૧, સ્થાપનાને વિષે સાધર્મિકકાષ્ઠકર્માદિક (પ્રતિમાદિક) હોય તે ૨, દ્રવ્યને વિષે સાધર્મિક – જે ભવ્ય (થનાર) હોય તે તથા સાધર્મિકનું જે શરીર હોય તે ૩, ક્ષેત્રને વિષે સાધર્મિક - એક દેશમાં જન્મેલો હોય તે ૪, કાળને વિશે સાધર્મિક-એક સમયે ઉત્પન્ન થયેલ હોય તે ૫, પ્રવચન સાધર્મિક-ચતુર્વિધ સંઘમાંથી કોઈપણ હોય તે ૬, લિંગ સાધર્મિક-રજોહરણ અને મુખવસ્ત્રિકાવાળો હોય તે ૭, દર્શનને વિશે ત્રણ પ્રકારનો સાધર્મિક હોય છે ૮, જ્ઞાનને વિષે પાંચ પ્રકારનો સાધર્મિક હોય છે ૯, ચારિત્રને વિષે પાંચ પ્રકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org