________________
૧૦૮)
|| શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ જુદી કહી છે. તે આ પ્રમાણે આધા વડે જે કર્મ તે આધાકર્મ અહીં સાધુના વિષયવાળા ધ્યાનપૂર્વક પાકાદિક ક્રિયાને વિષે જે આરંભ કરવો તે વ્યુત્પત્તિનું નિમિત્ત છે. તથા નીચે નીચે જે કર્મ તે અધઃકર્મ. અહીં વિશુદ્ધ એવો સંયમાદિક સ્થાનોથી નીચે વધારે નીચે આવવું – પડવું તે વ્યુત્પત્તિનું નિમિત્ત છે. તથા આત્માને જે હણે તે આત્મબ. અહીં ચારિત્રાદિક આત્માનો વિનાશ તે વ્યુત્પત્તિનિમિત્તા છે. તથા જે પરના કર્મને પોતા સંબંધી કરવું એ (આત્મકર્મ) વ્યુત્પત્તિનિમિત્ત છે. તેથી અહીં શંકા પ્રાપ્ત થઈ કે - જેમ વ્યુત્પત્તિનું નિમિત્ત પૃથક પૃથક ભિન્ન છે, તેમ ઘટ, પટ, શકટ વગરેની જેમ પ્રવૃત્તિનું નિમિત્ત પણ પૃથફ પૃથફ - ભિન્ન છે? કે ઘટ, કલશ, કુંભ વગેરેની જેમ ભિન્ન નથી ? અહીં 'બાહી મટે ય ' ઇત્યાદિ શબ્દને વિષે અક્ષરની યોજના પૂર્વની જેમ કરવી. ૧૨૯ો.
આ પ્રમાણે કોઈ અન્ય પ્રશ્ન કરે તે શિષ્યની મતિને સ્થિર કરવા માટે સામાન્યથી નામના વિષયવાળી ચતુર્ભાગી કહે છે.
મૂ. - Uઠ્ઠિ વિંના (૨), પટ્ટિ નાઈવિંગ વેવ (૨) ૫
નાદ્રિ પર્વના (રૂ), નાટ્ટી વંન ના II (૪) રૂ| મૂલાર્થ : એક અર્થવાળા અને એક (સમાન) વ્યંજનવાળા (અક્ષરવાળા) ૧, એક અર્થવાળા અને નાના (જુદા જુદા) વ્યંજનવાળા), નાના અર્થવાળા અને એક વ્યંજનવાળા), તથા નાના અર્થવાળા અને નાના વ્યંજનવાળા જ) - આ પ્રમાણે ચતુર્ભાગી થાય છે. [૧૩૦
ટીકાર્થ: આ જગતમાં પ્રવર્તતા કેટલાક નામો એક અર્થવાળા અને એક વ્યંજનવાળા પ્રાપ્ત થાય છે. (જોવામાં આવે છે)(૧) કેટલાક નામો એક અર્થવાળા અને નાના વ્યંજનવાળા૨), કેટલાક નામો નાના અર્થવાળા) અને એક વ્યંજનવાળા તથા કેટલાક નામો નાના અર્થવાળા અને નાના વ્યંજનવાળા દેખાય છે. (૪) ૧૩ળા. આ જ ચતુર્ભગીનાં અનુક્રમે લૌકિક દૃષ્ટાંતો બે ગાથા વડે દેખાડે છે : मू.०- दिलै खीरं खीरं, एगटुं एगवंजणं लोए (१) ॥
एगढं बहुनामं, दुद्ध पओ पीलु खीरं च (२) ॥१३१॥ गोमहिसिअयाखीरं, नाण8 एगवंजणं नेयं (३) ॥
घडपडकडसगडरहा, होइ पिहत्थं पिहं नामं (४) ॥१३२॥ મૂલાર્થ ઃ લોકને વિષે ક્ષીર (દૂધ) એમ એક અર્થવાળા અને એક વ્યંજનવાળા શબ્દો દેખ્યા છે (૧), દૂધ-પયા-પીલુ-ક્ષીર એમ એક અર્થવાળા અને બહુ વ્યંજનવાળા જોયા છે (૨), ગોક્ષીરમહિષીક્ષીર-અજાફીર એમ નાના અર્થવાળા અને એક વ્યંજનવાળા જોયા છે (૩), તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org