________________
| આત્મન નામનું સ્વરૂપ છે
(૮૯ બળવાન હોત તો) કોઈ પણ નરકે જાય નહિ. અથવા કોઈ પણ જીવ દુઃખને પામે નહિ. તેથી આધાકર્મ અધોગતિનું કારણ છે તેથી તે અધકર્મ કહેવાય છે. ૪/૧૦૨ll
આ પ્રમાણે અધઃકર્મ એ નામ કહ્યું. હવે આત્મઘ્ન એ નામનો અવસર છે. તે આત્મશ્ન પણ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે - નામ આત્મઘ્ન, સ્થાપના આત્મઘ્ન, દ્રવ્ય આત્મઘ્ન અને ભાવ આત્મશ્ન. આ પણ અધ:કર્મની જેમ જ્યાં સુધી નોઆગમથી જ્ઞશરીર દ્રવ્ય આત્મજ્ઞ અને ભવ્ય શરીર દ્રવ્ય આત્મઘ્ન આવે ત્યાં સુધી ભાવવું. જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત (જુદા) દ્રવ્યાત્મજ્ઞને તો નિર્યુક્તિકાર કહે છે.
मू.०- अट्ठाए अणट्ठाए, छक्कायपमद्दणं तु जो कुणइ ॥
__ अनियाए य नियाए, आयाहम्मं तयं बेंति ॥१०३॥ મૂલાર્થઃ જે ગૃહસ્થ પ્રયોજન સહિત અથવા પ્રયોજન વિના તથા અનિદાએ કરીને કે નિંદાએ કરીને જે પર્યાયની હિંસા કરે છે, તેને આત્મબ કહે છે ૧૦૩
ટીકાર્થ “યો' જે ગૃહસ્થ, ‘ઝથય' પોતાના કે બીજાના નિમિત્તે તથા “અનર્થય' પ્રયોજન વિના પાપી સ્વભાવને લીધે એમ ને એમ જ, તથા “ળિયા ચ પિયા ઉત્ત' જે નિદાન તે નિંદા એટલે જીવહિંસા નરકાદિક દુઃખનું કારણ છે એમ જાણતા છતાં પણ અથવા સાધુઓને આધાકર્મ કહ્યું નહિ એમ જ્ઞાનવાન હોવા છતાં પણ જીવોના પ્રાણનો જે નાશ કરવો તે નિદા કહેવાય છે, અને તેના નિષેધથી (નમ્ તપુરુષ સમાસ કરવાથી) અનિંદા કહેવાય છે. અર્થાત્ પૂર્વે કહેલા જ્ઞાનથી રહિત એવા પુરુષે અન્ય જીવના પ્રાણનો જે નાશ કરવો તે નિંદા કહેવાય છે. અથવા આ પોતાને માટે અને આ બીજાને માટે એમ વિભાગ વડે ઉદ્દેશીને જે પ્રાણનાશ કરવો તે નિંદા કહેવાય છે, અને તેના નિષેધથી અનિંદા કહેવાય છે, કે જે પોતાને માટે કે પુત્રાદિક અન્યને માટે એમ વિભાગ પાડ્યા વિના સામાન્યપણે જે કરાય છે. અથવા તો “હા ! ધિક્કાર છે કે – આ મનુષ્ય મને હમણાં જ મારશે.” એમ જાણતા એવા મારવાને તૈયાર કરેલા જીવના પ્રાણનો જે નાશ કરવો તે નિંદા કહેવાય છે, તેનાથી જે વિપરીત તે અનિંદા કહેવાય છે અર્થાત્ અજાણકાર એવા મારવા તૈયાર કરેલા જીવને જે મારવો તે અનિંદા કહેવાય છે. તે ઉપર ભાષ્યકાર કહે છે કે : मू.०- जाणंतु अजाणतो, तहेव उद्दिसिय ओहओ वावि ॥
जाणग अजाणगं वा, वहेइ अनिया निया एसा ॥३१॥ (भा.) મૂલાર્થઃ જાણતા કે અજાણતા તથા ઉદ્દેશીને કે ઓઘથી (મારે) અથવા વધ કરવા તૈયાર કરેલા જાણકારને કે અજાણકારને જે મારવા તે આ અનિંદા અને નિંદા કહેવાય છે ૩૧||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org