________________
पुष्पदन्ततुल्यशब्दशङ्का
५१
स्यावश्यकत्वात् तादृशस्य च शब्दस्याविद्यमानत्वात् स्यादवाच्य एवेत्यस्यैव वाच्यत्वमिति ॥९॥ पुनरपि शङ्कते
पुष्पदन्तेतिशब्देन सूर्यशशाङ्कयोर्यथा । मुख्यवृत्त्यैव बोधो हि शब्द कल्प्यस्तथा ननु ॥१०॥
अत्र हिरेवकारार्थो भिन्नक्रमश्च, तथैव शब्दः (कश्चित् शब्दविशेषः) कल्प्य इत्यन्वयोऽत्र ज्ञेयः । ततश्चायमर्थो लभ्यते
ननु सुहृद्भावेन पृच्छामः-पुष्पदंतशब्द इव कश्चिच्छब्दविशेष एव किं न संकेत्यते ? अयमाशयः-सकृदेवोच्चरितः पुष्पदन्तशब्दो युगपदेव सूर्यं चन्द्रं चोपस्थापयति तदपि नैकं शक्तिसम्बन्धेनान्यं तु लक्षणासम्बन्धेनेत्येवंरीत्याऽपि तु द्वयमपि शक्तिसम्बन्धेनैव । तथैव च संकेतितशब्दविशेषोऽपि सकृदेवोच्चरितः सन् युगपदेव शक्तिसम्बन्धे
શંકા- પણ, પરસ્પર ભિન્ન પણ છે ને અભિન્ન પણ છે... એમ બન્ને જ કહીએ તો?
સમાધાન- તો એમાં ક્રમશઃ ઉલ્લેખ થતો હોવાથી એનો આગળ કહેવાનાર ચોથા ભંગમાં સમાવેશ થઈ જશે. આપણે તો બન્નેનો એક સાથે ઉલ્લેખ થાય એ રીતે કથન કરવાનું છે. અને એવો ઉલ્લેખ કરનાર કોઈ શબ્દ મળતો નથી. માટે અવાચ્ય જ કહેવાનું રહે છે. 10મી ફરીથી કોઈ શંકા કરે છે -
ગાથાર્થ : શંકા- “પુષ્પદંત' શબ્દથી સૂર્ય અને ચન્દ્રની જેમ મુખ્ય વૃત્તિએ જ બોધ થાય છે. એમ પ્રસ્તુતમાં પણ એવો જ કોઈ શબ્દ કલ્પી લ્યો ને?
શંકા- પુષ્પદંત' શબ્દ એવો છે કે એ સૂર્ય અને ચન્દ્ર બન્નેને જણાવે છે. અને તે પણ “એકને શક્તિ સંબંધથી જણાવે છે ને બીજાને લક્ષણા સંબંધથી જણાવે છે' એમ નહીં.. પણ બન્નેને મુખ્યવૃત્તિએશક્તિસંબંધથી જ જણાવે છે. એમ પ્રસ્તુતમાં પણ કોઈ ધારો કે ''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org