________________
५२
श्रीसप्तभङ्गीविंशिका-१०-११ नैव भेदमभेदञ्चोपस्थापयतु किं स्यादवाच्य एवेति तृतीयभङ्गेनेति ॥१०॥ समादधाति
नायमर्थः समर्थः स्यादेकोक्तया बोधनात्खलु । भित्रोक्तयोपस्थितावौँ नययोः संमताविति ॥११॥
__ पुष्पदंततुल्येन केनचित् शब्दविशेषेण भेदस्याभेदस्य च युगपद् बोधः शक्य इत्यादिकः पूर्वपक्षोक्तोऽर्थो न समर्थः=न युक्तः, यतस्तेन शब्देनैकोक्तयैव द्वयोर्बोधः, पर्यायार्थिकद्रव्यार्थिकनययोश्च भिन्नोक्तयोपस्थितावेव भेदाभेदौ संमताविति समाधानसंक्षेपार्थः । विस्तरार्थस्त्वयं
___ सकृदेवोच्चरितोऽपि पुष्पदन्तशब्दो युगपदेव सूर्यं चन्द्रं च बोधयति, शक्तिसम्बन्धेनैव चोभयमपि बोधयतीति भवता सुहृद्भावेन यदुक्तं तदस्माकमपि सम्मतमेव, परन्तु स एकोक्तयैवोभयं ज्ञापयति न तु भिन्नोक्तया । किमुक्तं भवति ? इदं-पुष्पदन्तशब्द एकयैव शक्तया सूर्यं चन्द्रं च बोधयति, न त्वेकया शक्तया सूर्यं तदन्यया तु चन्द्रमित्येवं भिन्नया शक्तयेति ।।
નામનો) શબ્દ લઈ એવો સંકેત કરવામાં આવે કે એ (શક્તિ સંબંધથી) ભેદ અને અભેદ બન્નેને જણાવે છે. તો પછી અવાચ્ય કહેવાની ક્યાં જરૂર રહે છે? ||૧૦| સમાધાન આપે છે -
ગાથાર્થ : આ શંકા બરાબર નથી, કારણકે એવો શબ્દ એકોક્તિથી =એક શક્તિથી બન્નેને જણાવે છે. જ્યારે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયને તો ભિન્ન ભિન્ન શક્તિથી ઉપસ્થિત થયેલા અભેદ અને ભેદ જ સંમત છે.
સમાધાન- પુષ્પદંત શબ્દ સૂર્ય-ચન્દ્રને જણાવે છે ને શક્તિસંબંધથી જ જણાવે છે, એ વાત સાચી.. પણ એ એકોક્તિ જણાવે છે, ભિન્નોક્તિ નહીં... અર્થાત્ એક શક્તિથી બન્નેને જણાવે છે, પણ બે અલગ-અલગ શક્તિથી બન્નેને સ્વતંત્રરૂપે જણાવતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org