________________
संकेतविशेषशंका-समाधानम्
४३ स्यादवाच्य एवेति समाधेयमपि तु स्याच्छब्दविशेषवाच्य एवेति । अयमाशयः-द्रव्यार्थिकनयो मुख्यवृत्त्या द्रव्यपर्याययोरभेदं मन्यते, बलादापतन्तं दुर्नयत्वं वारयितुं गौणवृत्त्या भेदमपि स मन्यते । न च द्वयोर्भेदाभेदयोर्बोधार्थं स द्वयोः शब्दयोः प्रयोगमेकस्यैव वा शब्दस्य द्विः प्रयोगमावश्यकं मन्यतेऽपि तु सकृदेवोच्चरित एक एव शब्दो मुख्यवृत्त्या शक्तिसम्बन्धेनेति यावद् भेदं बोधयति गौणवृत्त्योपचारवृत्त्या लक्षणासम्बन्धेनेति यावद् भेदं बोधयतीति मन्यते । एतच्चास्मत्पूर्वाचार्यैरेवोक्तम् । एवं प्रस्तुतेऽपि सकृदेवोच्चरितः संकेतितः शब्दविशेषो युगपदेव शक्तिसम्बन्धेनास्तित्वं (यद्वा स्वपर्यायं) बोधयतु लक्षणासम्बन्धेन च नास्तित्वं (यद्वा परपर्यायं) बोधयतु । न चैकदा वृत्तिद्वयेन पदार्थोपस्थितिरव्युत्पन्नेति नियमान्नैकमेव पदं सकृदेवोच्चरितं सदभेदं भेदञ्चोपस्थापयितुमलम् । अयमत्रास्माकमाशयः-सकृदुच्चरितः शब्दः सकृदेवार्थं बोधयतीति न्यायाद्यदि स
જ. એટલે એ નય એવું માને છે કે એક જ વાર બોલાયેલા એક જ શબ્દથી મુખ્યાર્થરૂપે (શક્તિસંબંધથી) અભેદ જણાય છે અને ઉપચારરૂપે (Aau Hoiuथी) मे ०४९॥य छे... माधू मा५९॥ अन्यारोमे युं छे. (પરિભાષાના અજાણ પાઠકો માટે-શબ્દનો સીધેસીધો પ્રચલિત જે અર્થ મળે તે શક્તિ સંબંધથી મળેલો શક્યાર્થ કહેવાય છે. જેમકે “ગંગા” શબ્દનો અર્થ જળપ્રવાહાત્મક ગંગા નદી કરવામાં આવે છે. પણ ક્યારેક આવો અર્થ લેવામાં કંઈક અસંગતિ થતી હોય છે ને તેથી એ અસંગતિ ટળી જાય એવો અને પ્રચલિત અર્થને (શક્યાર્થીને) સંલગ્ન એવો અન્ય અર્થ લેવામાં આવે છે. આ લક્ષણા સંબંધથી મળેલો લક્ષ્યાર્થ કહેવાય छ. भ3 गंगायां घोषः भाम. ४ाम भाव्यु डोय तो ४॥प्रवाम ઘોષ (=ગાયોનો વાડો) હોવો અસંભવિત હોવાથી “ગંગા'નો અર્થ જળપ્રવાહાત્મક નદી નથી કરાતો, પણ એનો કિનારો' કરાય છે. એટલે કે ગંગાકિનારે ઘોષ એવો અર્થ કરાય છે. અને જ્યારે ત્યાં मत्स्यघोषौ (Diwi भाटो भने पो) मा ४३वायुं डोय छे त्यारे ગંગા'પદનો એકવાર શક્તિ સંબંધથી નદી અર્થ કરાય છે અને એકવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org