________________
श्रीसप्तभङ्गीविंशिका-८-९ रत्वमित्यस्योक्तप्रायत्वादेव । अत्र त्वेकमेव किञ्चिद्विशिष्टं प्रयोजनमपेक्ष्यैकस्यैवाखण्डस्य प्रश्नस्य पृष्टत्वादेकमेवाखण्डं समाधानं देयम् । तदर्थञ्चास्तिनास्तीत्यन्यतरस्यापि शब्दस्य प्रयोगो न समुचित इति निश्चितमस्माभिरित्यनन्यगत्या ऽवाच्य' शब्द एव प्रयोक्तव्यो भवति । एतच्च युक्तिसङ्गतमपि, चतुष्कोणमृन्मयो घटोऽस्ति न वेति प्रश्ने न हुंकारो दातुं शक्यः, नापि नकारोऽतः स्यादवाच्य एवेति तृतीयभङ्ग एव गतिः ॥८॥ एकेनैव शब्दविशेषेण द्वयोर्बोधमाशङ्कय समादधाति
ननु शब्दविशेषस्य संकेतः क्रियतामिति । न यतो मुख्यवृत्त्यैव द्वयोर्बोधो ह्यपेक्षितः ॥९॥ अत्र पूर्वार्धेन शङ्कोत्तरार्धेन च समाधानं ज्ञेयम् । तच्चैवम् -
न चावक्तव्यापेक्षया कञ्चिच्छब्दविशेषं संकेतयतु यः सकृदेवोच्चारितोऽपि युगपदस्तित्वं नास्तित्वञ्च बोधयेत् । ततश्च न ४१५ मापी तो नथी. ४१७ भाटे अस्ति : नास्ति में બેમાંથી કોઈ શબ્દ ઉચિત ઠરતો નથી એ આપણે જોઈ ગયા છીએ. માટે પ્રશ્નને પૂરેપૂરો ન્યાય આપે એવો કોઈ શબ્દ કહી શકાતો ન હોવાથી स्यादवक्तव्य एव मेम. ४ ४३वानुं २3 छे. मात् मधिकृत घडअंगे
એ ચોરસ માટીનો ઘડો છે?' આવા પ્રશ્નના જવાબમાં નથી હા પાડી શકાતી નથી ના પાડી શકાતી કે નથી અન્ય કોઈ શબ્દ કહી शत... भाटे स्यादवाच्य एव.... मेम ४ वान डी. २ छ. ॥८॥ કોઈ ચોક્કસ પ્રકારના એક જ શબ્દથી બન્નેનો બોધ થઈ શકશે એવી શંકા ઊઠાવીને સમાધાન આપવા કહે છે
ગાથાર્થ: શંકા- કોઈ ચોક્કસ શબ્દનો એવો સંકેત કરો કે જેથી એ યુગપદ્ બન્નેને જણાવે.
સમાધાન- આ વાત બરાબર નથી, કારણ કે મુખ્યવૃત્તિથી= શક્તિ સંબંધથી જ બન્નેનો બોધ અહીં અપેક્ષિત છે.
શંકા- દ્રવ્યાર્થિકનય દ્રવ્ય અને પર્યાય વચ્ચે અભેદ માને છે. છતાં એ સુનય બન્યો રહે એ માટે એણે ભેદ માનવો પણ આવશ્યક છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org