________________
श्रीसप्तभङ्गीविंशिका-६
बोधस्तस्योदेति । एतच्च स्यादस्त्येव स्यान्नास्त्येवेत्युत्तरं सप्तभङ्गयाश्चतुर्थो भङ्गो योऽग्रेऽधिकं यथास्थानं विचारयिष्यते ।
३२
मृन्मयवृत्तघटे नासाध्यं सुवर्णमयचतुष्कोणघटे नाप्यसाध्यं केवलं मृन्मयचतुष्कोणघटेनैव साध्यं किञ्चिद्विशिष्टमेकं प्रयोजनमपि कदाचित् कस्यचित् सम्भवति । ततश्च तस्य स्वप्रयोजनानुसारी घटो मृन्मयचतुष्कोणो न वेति प्रश्न उत्तिष्ठति । अत्र घटो मृन्मयो न वा ? चतुष्कोणो न वेत्येवं न द्वौ पृथक्प्रश्नावपि त्वेक एव मृन्मयत्व - चतुष्कोणत्वधर्मयोर्युगपदुल्लेखवानखण्डः प्रश्नः । अत एव उत्तरेऽपि स्यादस्त्येव मृन्मयः स्यान्नास्त्येव चतुष्कोण इत्येवं पृथगुल्लेखो नापेक्षितः, अपि तूभयोर्युगपदुल्लेख एवापेक्षितः । ततश्च स्यादस्त्येवस्यान्नास्त्येवेति चतुर्थभङ्गो न समुचितः, युगपदुल्लेखाभावात्, नापि स्यादस्त्येवेति प्रथमभङ्गः, चतुष्कोणत्वस्य 'पर 'रूपत्वात्, नापि स्यान्नास्त्येवेति द्वितीयभङ्गः, मृन्मयत्वस्य 'स्व'रूपत्वात् । एवं प्रथमछे ते सरवानुं नथी... या स्यादस्त्येव, स्यान्नास्त्येव खेवो सप्तभंगीनो ચોથો ભંગ છે જેને આપણે આગળ સમજીશું.
પણ કોઈ વ્યક્તિને એક જ વિશિષ્ટ પ્રયોજન એવું ઊભું થયું છે કે જે પૂર્વે મૃન્મય ચોરસ ઘડાથી સરી ગયું હતું... ને ફરીથી એવું જ પ્રયોજન ઊભું થયું છે અર્થાત્ મૃત્મયત્વ અને ચોરસપણું... આ બન્ને ધર્મો ભેગા થઈને જે પ્રયોજન સાધી આપે એવું એક વિશિષ્ટ પ્રયોજન ઊભું થયું છે. માટે એ માટીના ચોરસઘડાની શોધમાં નીકળ્યો છે... એટલે એને પ્રશ્ન ઊઠ્યો છે કે ઘડો મૃત્મયચોરસ છે? આ બે અલગઅલગ પ્રશ્નો નથી... પણ એક જ અખંડ પ્રશ્ન છે... ને તેથી એને એક જ અખંડ જવાબ જોઈએ છે... બે અલગ-અલગ જવાબ નહીં... એટલે स्यादस्त्येव मृन्मयः, स्यान्नास्त्येव चतुष्कोणः खावो योथालंगनो भवान આપી શકાતો નથી.... આ પ્રશ્નમાં મૃત્મયત્વ એ ‘સ્વ’રૂપ છે ને ચોરસપણું એ ‘પર’રૂપ છે. અને બન્નેનો યુગપત્ - એક સાથે એક જ પ્રશ્નમાં ઉલ્લેખ છે. અને એટલે એક જ શબ્દથી જવાબ આપવાનો છે... પણ વિશ્વમાં એવો કોઈ શબ્દ છે નહીં જે આ જિજ્ઞાસાને યથાર્થ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org