________________
१३६
श्रीसप्तभङ्गीविंशिका-१९ सम्भवादिति चेत् ? न, तत्र तत्सम्भवासम्भवात् । तथाहिवृत्तघटीय-प्रयोजने सति घटो वृत्तो न वेति प्रशः स्यादस्त्येवेति च प्रथम-भङ्गोत्तरम् । श्यामघटीयप्रयोजने सति घट: श्यामो न वेति प्रश्नः स्यान्नास्त्येवेति च द्वितीयभङ्गोत्तरम् । यदात्वेकं वृत्तघटीयमन्यच्च श्यामघटीयमित्येवं द्वे प्रयोजने स्तः, ते च द्वे अपि प्रयोजने अधिकृतेन घटेन सम्पाद्ये न वेत्यपेक्षा, तदा तमेकमेव घटमुद्दिश्य घटो वृत्तो न वा ? श्यामो न वेति प्रश्न उत्तिष्ठति । अतस्तदुत्तरमपि स्यादस्त्येवस्यान्नास्त्येवेत्येवं विधिनिषेधयोर्द्वयोरप्युल्लेखवदेकमेव देयमिति न तस्य द्विधाकृतत्वसम्भवो न वा प्रथमद्वितीयभङ्गकयोः समावेशसम्भवः ।
___ व्यञ्जनपर्यायाणां तु पदद्वारा पदार्थाभिव्यञ्जनमेकमेव प्रयो
પ્રથમ અને દ્વિતીયભંગમાં જ સમાવેશ કરી દ્યો ને ત્યાં પણ સ્વતંત્ર ચોથો ભંગ માનવાની શી જરૂર છે?
સમાધાન- જ્યારે વૃત્તઘટનું પ્રયોજન ઊભું થયું હોય ત્યારે “ઘડો વૃત્ત છે? આટલો પ્રશ્ન ઊઠે છે ને પ્રથમભંગનો ફ્લેવ જવાબ અપાય છે... જ્યારે શ્યામઘટનું પ્રયોજન ઊભું થયું હોય છે ત્યારે “ઘડો શ્યામ છે?” પ્રશ્ન ઊભો થાય છે અને સ્થાન્નિફ્લેવ એવા બીજા ભંગનો જવાબ અપાય છે. પણ જ્યારે વૃત્તઘડાનું પણ પ્રયોજન ઊભું થયું છે ને શ્યામઘડાનું પણ પ્રયોજન ઊભું થયું છે. એટલે કે બે પ્રયોજન ઊભા થયા છે... ને અધિકૃત એક જ ઘડાથી આ બન્ને પ્રયોજન સરી જાય એવી અપેક્ષા ઊભી થઈ છે. માટે એ એક જ ઘડા અંગે બન્નેના ઉલ્લેખવાળો એક “ઘડો વૃત્ત છે? અને રક્ત છે? એવો પ્રશ્ન પૂછાયો છે... માટે એનો જવાબ પણ થાયૅવ-સીફ્લેવ આવો વિધિ-નિષેધ બન્નેના ઉલ્લેખવાળો એક જ અપાય છે. એટલે એના ટૂકડા કરીને બે અલગ-અલગ જવાબ બનાવી પ્રથમ-દ્વિતીયભંગમાં એનો સમાવેશ કરાતો નથી.
પણ વ્યંજનપર્યાય માટે એવું નથી. પદદ્વારા પદાર્થનું અભિવ્યંજન કરવું એ એનું પ્રયોજન છે. એક પદદ્વારા બે પદાર્થોનું અભિવ્યંજન કરવાનો અહીં પ્રસ્તાવ નથી. બે અલગ-અલગ પદ છે. ને એનાથી વિવક્ષિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org