________________
व्यञ्जनपर्याये तृतीयभङ्गासम्भवः
१३७ जनम् । अधिकृतघटात्मकेनैकेनैवार्थेन प्रयोजनद्वयसम्पादनापेक्षा यथाऽर्थपर्याये न तथा व्यञ्जनपर्याये, एके नैव पदेन द्वयोः पदार्थयोरभिव्यञ्जनार्थित्वाभावात्, द्वाभ्यां वृत्त-श्यामइतिपृथग्पदाभ्यामेवाभिव्यञ्जनस्याभिप्रेतत्वात् । अतो द्वौ स्वतन्त्रौ प्रशौ स्वतन्त्रे च तदुत्तरे इति विभागस्य शक्यत्वात्प्रथमद्वितीयभङ्गकयोः समावेशसम्भवान्न चतुर्थभङ्गकस्य स्वतन्त्रस्य सम्भव इति ।
ननु तथापि व्यञ्जनपर्याये तृतीयभङ्गकस्य सम्भवस्तु स्यादेव, तत्रैके नैव वृत्तश्यामपदेन पदार्थाभिव्यञ्जनस्याभिप्रेतत्वात् । ततश्च 'वृत्तश्यामपदवाच्यो न वा?'इति प्रश्रस्य तदुत्तरस्य च द्विधा विभागाभावः, प्रयोजनस्यैकत्वेन द्वित्वाभावात् । ततश्च प्रथमद्वितीयभङ्गकयोरसमावेशात्तृतीयो भङ्ग एव शरणमिति चेत् ? न, वाच्यत्वावाच्य
પ્રયોજન સરી શકે એમ છે કે નહીં? એનો વિચાર છે. “વૃત્ત'પદ્રવાળ્યોતિ?
શ્યા'પદ્રવીડ્યોતિ ? માટે બન્નેને સ્વતંત્ર પ્રશ્ન તરીકે લઈ શકાય છે ને તેથી પ્રથમ-દ્વિતીયભંગમાં એનો સમાવેશ થઈ જતો હોવાથી નવો સ્વતંત્ર ભંગ માનવાનો રહેતો નથી.
શંકા- છતાં, અર્થપર્યાયમાં જેમ ત્રીજાભંગમાં વૃત્તશ્યામ ઘટના અખંડ વિચાર યુગપતું છે. અને ઘડો વૃત્તશ્યામ છે? એવા પ્રશ્નના જવાબમાં ચાવીત્ર્ય પર્વ એમ કહેવાય છે. એમ વ્યંજનપર્યાયમાં પણ “વૃત્તશ્યામ' પદ એક જ લેવાથી (વૃત્ત અને શ્યામપદને અલગ-અલગ ન લેવાથી) પ્રશ્ન આવો બનશે કે વૃત્તશ્યામવોડક્તિ ને વી ને એના જવાબનો કાંઈ પ્રથમ અને બીજા ભંગમાં સમાવેશ કરી શકાવાનો નથી, કારણ કે બે પદ અલગ-અલગ નથી, એક અખંડપદ છે. એટલે, વૃત્તત્વ હોવાથી ને શ્યામત્વ ન હોવાથી યુગપતું કહેવા માટે અર્થપર્યાયમાં જેમ સત્ત્વ-અસત્ત્વ કશું કહી શકાતું ન હોવાના કારણે સ્થાવા પર્વ કહેવું પડેલું એમ પ્રસ્તુતમાં પણ અધિકૃત ઘડો “વૃત્ત'પદવાચ્ય છે, “શ્યામ”પદવાચ્ય નથી. માટે “એ વૃત્તશ્યામપદવાચ્ય છે કે નહીં? એ પ્રશ્નના જવાબમાં અાવાગે રવ એમ કહેવું જ પડશે ને? ને તો પછી ત્રીજો ભંગ કેમ નહીં મળે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org