________________
कथञ्चिदवाच्यत्वोपपत्तिः
चाक्षुषप्रत्यक्षसिद्धत्वं किं भवतो न सिद्धम् ? अनभिलाप्यास्तु पदार्थाः शास्त्रोक्तेनानभिलाप्यशब्देनैवास्माभिर्ज्ञेयाः, न तदन्तरेण कोऽप्युपायः समस्ति । ततश्च 'शास्त्रोक्तोऽनभिलाप्यशब्दः सर्वपदाभिलाप्यत्वाभावमेव बोधयति, न त्वनभिलाप्यानर्थान्, अनभिलाप्यपदवाच्यत्वार्थकत्वाभावादि 'त्यभ्युपगमे तेषामर्थानामुपस्थितिरशक्यैव स्यात् । तदनुपस्थितौ तु तत्र सर्वपदाभिलाप्यत्वाभावस्य बोधोऽपि नैव सम्भवेदिति निश्चीयत इदं यदनभिलाप्यपदमनभिलाप्यपदवाच्यत्वमेव बोधयति, न तु सर्वपदवाच्यत्वाभावमिति । ततश्च समाप्तेयमवाच्यानभिलाप्यपदयोः समानार्थकत्ववार्ता, प्रथमस्य सर्वपदवाच्यत्वाभावार्थकत्वाद्, द्वितीयस्य चानभिलाप्यपदाभिलाप्यार्थकत्वादिति । ननु स्यादवाच्य एवेत्यत्रस्थोऽवाच्यशब्दः कथञ्चिदवाच्य
९७
શંકા- તો તમે ઘડાનું જ્ઞાન શી રીતે કરશો?
સમાધાન- ભલા આદમી... એ તો ચાક્ષુષપ્રત્યક્ષસિદ્ધ છે.. એટલે પ્રત્યક્ષથી ઉપસ્થિત છે... પછી એમાં વાચ્યત્વાભાવ જણાઈ શકે છે. અનભિલાપ્ય પદાર્થો તો શાસ્રગત અનભિલાપ્ય શબ્દથી જ જાણી શકાય એવા છે, એ સિવાય આપણા માટે એ જાણવાનો કોઈ ઉપાય જ નથી. એટલે ‘અભિલાષ્ય' એવા શબ્દથી પણ એ ઉપસ્થિત થતા નથી, પણ સર્વપદાભિલાપ્યત્વાભાવ જ એનાથી ઉપસ્થિત થાય છે એવું જો માનશો તો એ પદાર્થો કશાથી ઉપસ્થિત જ નહીં થઈ શકે. ને એ જો ઉપસ્થિત નહીં થાય તો એમાં સર્વપદાભિલાપ્યત્વાભાવ પણ જાણી નહીં જ શકાય. એટલે નક્કી થાય છે કે ‘અભિલાષ્ય'પદ અનભિલાપ્યપદવાચ્યત્વને જણાવે છે અને ‘અવાચ્ય’પદ સર્વપદવાચ્યત્વાભાવને જણાવે છે, માટે એ બન્ને પદ સમાનાર્થક નથી.
Jain Education International
-
શંકા-ત્રીજાભંગમાં ઉત્તર ચાવવાવ્ય ધ્વ છે. આમાં સ્યાત્કાર પડેલો છે. એટલે કથંચિદ્ અવાચ્યત્વ જ માનવાનું છે. સર્વથા અવાચ્યત્વ નહીં. એટલે અવાચ્યપદવાચ્યત્વ તો માનવું જ જોઈએ. નહીંતર સ્યાત્કારની સંગતિ કઈ રીતે કરશો?
For Private & Personal Use Only
www.jainelibrary.org