________________
श्रीसप्तभङ्गीविंशिका-१५ त्वमेव बोधयति, न तु सर्वथाऽवाच्यत्वं, स्यात्कारेण लाञ्छितत्वात् । ततश्चावाच्यपदवाच्यत्वं मन्तव्यमेव, अन्यथा स्यात्कारानुपपत्तेरिति चेत् ? न, स्यात्कारोपपत्तेरन्यथोपपत्तेरिति । अयमाशयः-एकोऽशः स्वरूपेणैकश्च पररूपेणेत्ययुगपदपेक्षायां स्यादस्त्येव स्यान्नास्त्येवेति यदुत्तरं तेन प्राप्यमाणं यदस्तिनास्तिपदवाच्यत्वं तदेव स्यात्कारेणाक्षिप्यते । अतो न स्यात्काराक्षिप्यमाणत्वेनावाच्यपदवाच्यत्वस्य सिद्धिः । नन्वेतत्तु कथंचिद् वाच्यत्वमपेक्षान्तरमपेक्ष्यागतम्, तामेव युगपदपेक्षामपेक्ष्य तु नैवागतमिति चेत् ? न, इष्टापत्तेः, स्यात्कारस्यापेक्षान्तरमपेक्ष्यैव विरुद्धधर्माक्षेपकत्वात्, मृन्मयत्वादिस्वरूपापेक्षया प्राप्तस्य स्यादस्त्येवेति प्रथमभङ्गस्य घटकीभूतस्य स्यात्कारस्यापि सुवर्णमयत्वादिपररूपापेक्षस्यैव (कथञ्चिद् )नास्तित्वस्याक्षेप
સમાધાન- “સ્વરૂપ- પરરૂપની ક્રમિક અપેક્ષા હોય ત્યારે અસ્તિ-નાસ્તિ પદનું વાચ્યત્વ તેમાં છે જ. સ્યાત્કાર કથંચિત્ વાચ્યત્વ તરીકે આ વાચ્યત્વને ખેંચી લાવે છે. એટલે સ્વાત્કારની સંગતિ માટે અવાચ્યપદવાચ્યત્વ માનવું જરૂરી નથી.
શંકા- આ તો અપેક્ષા બદલીને કથંચિવાચ્યત્વ આવ્યું..... યુગપદ્ અપેક્ષાને ઊભી રાખીને તો ન આવ્યું ને?
સમાધાન- સાત્કાર વિરુદ્ધધર્મને કથંચિત્ જે ખેંચી લાવે છે તે અપેક્ષા બદલીને જ, અપેક્ષા બદલ્યા વગર કાંઈ નહીં.... જેમકે પ્રથમભંગમાં “સ્વરૂપની (મૃન્મયત્વની) અપેક્ષાએ દ્રિત્યે જે કહેવાય છે તેમાં રહેલો સાત્કાર કથંચિત્ નાસ્તિત્વને જે ખેંચી લાવે છે તે સ્વરૂપની અપેક્ષાને ઊભી રાખીને નહીં, પણ “પર'રૂપની અપેક્ષાને અપેક્ષિત કરીને જ. “સ્વરૂપની અપેક્ષાને જ વળગી રહેવામાં આવે તો નાસ્તિત્વ કહી શકાય જ નહીં, કારણકે મૃત્મયત્વેન ઘડામાં નાસ્તિત્વ છે. જ નહીં. આમ અવાચ્યપદવાણ્યત્વ માન્યા વિના પણ, અપેક્ષા બદલીને વાચ્યત્વ આવી જ શકે છે. માટે અવાચ્યપદવાણ્યત્વ માનવાની જરૂર નથી. ને તેથી સર્વપદવાચ્યત્વાભાવ માનવામાં કશો વાંધો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org