________________
विविधाः सप्तभङ्गयः
૮૬
• यः प्रश्र एकानेकस्वरूपस्य पृथगुल्लेखवान्, एकानेकपररूपस्य पृथगुल्लेखवान्, एकानेकोभयरूपस्य चोल्लेखवांस्तस्योत्तरे सप्तमो भङ्गो ज्ञेयः ।
प्रयोजनमनुसृत्योद्भवतः कस्यचिदपि प्रश्रस्यैतेषां सप्तानामन्यतमस्मिन् भङ्ग एवान्तर्भावः । एतेषामन्यतमस्मिन्नपि भङ्गेऽनन्तर्भवन् પ્રશ્ન: રિષિ વાપિ = સન્મવત્યેિતિ vશ્રાનાં સપ્તવિકત્વીકુત્તराणामपि सप्तविधत्वमेव भवति । अतो भङ्गानां सप्तत्वमेव, न न्यूनाधिकत्वमिति निःशङ्कं ज्ञेयम् ।
अस्ति-नास्ति-अवाच्यपदनिष्पन्नेयमेका सप्तभङ्गी, तथा भेदअभेद-अवाच्यपदनिष्पन्नाप्यन्या सप्तभङ्गी ज्ञेया । एवमेव एक
અનેક “સ્વરૂપ + એક કે અનેક “પર”રૂપના યુગપત્ એક કે અનેક ઉલ્લેખવાળો પ્રશ્ન હોય ત્યારે છઠ્ઠો ભંગ... અને
• એક કે અનેક સ્વરૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો, એક કે અનેક પરરૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો તથા એક કે અનેક “સ્વરૂપ + એક કે અનેક “પરરૂપના ભેગા એક કે અનેક ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તે સાતમો ભંગ...
ટૂંકમાં, સ્વ, પર, ઉભય.... આ એક સંયોગી પ્રથમ ત્રણ ભંગ છે... અને સ્વ-પર, સ્વ-ઉભય, પર-ઉભય. આ દ્વિક સંયોગી પછીના ત્રણ ભંગ છે અને સ્વ-પર-ઉભય... આ ત્રિક સંયોગી છેલ્લો એક ભંગ છે.
પ્રયોજનને અનુસરીને થતી જિજ્ઞાસાઓ (પ્રશ્નો)નો વિચાર કરવામાં આવે તો એ દરેકનો આ સાતમાંથી જ કોઈક ને કોઈક ભંગમાં સમાવેશ થતો હોય છે. આમાંના એકપણ ભંગમાં સમાવેશ ન પામતો હોય એવો પ્રશ્ન ક્યારેય કોઈનેય પણ ઊઠવાની સંભાવના જ નથી... આમ પ્રશ્નો સાત પ્રકારના હોય છે, માટે ઉત્તર પણ સાત પ્રકારના હોય છે. માટે સપ્તભંગી જ હોય છે, જૂનાધિકભંગ હોતા નથી... એ વાત નિઃશંક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org