________________
श्रीसप्तभङ्गीविंशिका-१५ अनेक-अवाच्यपदनिष्पनका नित्य-अनित्य-अवाच्यपदनिष्पना चैका सप्तभङ्गी ज्ञेया । एवमन्या अपि सप्तभङ्गयो ज्ञेयाः ।
नन्वत्र स्यादवाच्य एवेत्यादिभङ्गेषु योऽवाच्य इति शब्दस्तस्य शास्त्रप्रसिद्धस्या नभिलाप्य' इति शब्दस्य च समानार्थत्वात्स्यादवाच्य एवेत्यस्य स्थाने स्यादनभिलाप्य एवेति कथनेऽपि न कोपि दोषः । किञ्च शास्त्रेष्वनन्ता अभिलाप्यास्तदनन्तगुणाश्चानभिलाप्याः पदार्था उक्ताः । ततश्च यत्र यत्र भङ्गेऽवाच्यत्वमुक्तं तत्र तत्राधिकृतः पदार्थोऽनन्तानन्तानामनभिलाप्यानां पदार्थानां यो राशिस्तस्मिन् प्रविशतीत्यर्थों लब्ध इति चेन्मैवं, सप्तभङ्गीप्रसिद्धस्यावाच्यशब्दस्य शास्त्रप्रसिद्धस्य चानभिलाप्यशब्दस्य समानार्थत्वाभावात्, 'अवाच्य' शब्द
આ જ રીતે સ્થાત્રિ પર્વ, મિત્ર પર્વ અને વચ્ચે પ્રવ આ ત્રણ પદ દ્વારા ભેદ-અભેદની સપ્તભંગી... સ્થાઇવ, યાને પર્વ અને વિવી પર્વ એ ત્રણ પદ દ્વારા એકત્વ-અને કત્વની સપ્તભંગી. સ્થાન્નિત્ય , નિત્ય પર્વ અને પરિવારો પર્વ એ ત્રણ પદ દ્વારા નિત્યત્વ-અનિત્યત્વની સપ્તભંગી... આમ અલગ-અલગ સપ્તભંગીઓ જાણવી.
શંકા- આ સપ્તભંગીમાં જે વિષ્યિ: કહ્યું છે. એ અવાચ્ય શબ્દ અને શાસ્ત્રપ્રસિદ્ધ અનભલિાપ્ય શબ્દ એ બે શબ્દો સમાનાર્થક છે. એટલે કે અવાચ્યના બદલે અનભિલાપ્ય પણ કહી શકાય છે. વળી શાસ્ત્રોમાં અનંતા પદાર્થોને અભિલાપ્ય હોવા કહ્યા છે અને એના કરતાં અનંતગુણા પદાર્થોને અનભિલાપ્ય હોવા કહ્યા છે. એટલે શું એમ કહી શકાય કે ત્રીજા વગેરે જે જે ભંગમાં “અવાચ્ય' છે ત્યાં ત્યાં સર્વત્ર વિવક્ષિત પદાર્થ આ અનંતાનંત અનભિલાપ્ય પદાર્થોનો જે રાશિ છે, એમાં ભળી જાય છે?
સમાધાન- ના, એમાં ભળી જતો નથી, કારણ કે સપ્તભંગીમાં રહેલ અવી શબ્દ અને અનભિલાપ્ય પદાર્થોને જણાવનાર જે શાસ્ત્રોક્ત સનમનાથ શબ્દ.. આ બન્ને શબ્દો સમાનાર્થક નથી. તે પણ એટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org