________________
भङ्गानां न्यूनाधिकत्वाभावः
पर-उभयपदानीत्येवं त्रिकसंयोग्येको भङ्ग इत्येवं सर्वे मीलिताः सप्तभङ्गा भवन्ति । यद्यप्यत्रैकानेकत्वकृतं भङ्गबाहुल्यं सम्भवति, तथापि 'स्वा 'दिपदेभ्यो यस्य, ययोर्येषां वाऽनेकत्वं प्रश्ने स्यात्तत्सम्मील्यैकीकृत्यैव प्रज्ञापकेनोत्तरस्य दीयमानत्वान्न भङ्गबाहुल्यं भवति । एतत्तु पूर्वं विचारितमेव । तथा क्रमोत्क्रमादिकृतं बाहुल्यमपि यद्यपि सम्भवति तथापि क्रमोत्क्रमादिकमविवक्ष्यैव चतुर्थादीनां भङ्गानां विवक्षणान्न भङ्गबाहुल्यम् । एतदपि पूर्वं विचारितमेव । यद्वा प्रश्न - कारः क्रमोत्क्रमादिना यथातथा पृच्छतु, स्व-परादिविभागस्याज्ञातृत्वात्, प्रज्ञापकस्तु स्व-पर- उभयेतिक्रमेणैवोत्तरं ददाति । तद्यथाયટ: શ્યામો ન વા? મુન્દ્રયવતુષ્ઠોળો ન વા? ભૂમિમ્યો ન વા?ત્યેવक्रमेण प्रश्नकारेण पृष्टेऽपि प्रश्रे, प्रज्ञापकस्तु 'स्यादस्त्येव भूमिस्थः स्यान्नास्त्येव श्यामः स्यादवाच्य एवे 'त्येवंक्रमेणैवोत्तरं ददाति । ततश्च क्रमोत्क्रमाद्यपेक्षमपि भङ्गबाहुल्यं न भवत्येवेति भङ्गानां सप्तसङ्ख्या
એક ‘સ્વ’રૂપનો પ્રશ્ન.... બે ‘સ્વ’રૂપનો પ્રશ્ન... વગેરે કે એક ‘પર’રૂપનો પ્રશ્ન.... બે ‘પર’રૂપનો પ્રશ્ન.... વગેરેરૂપે પ્રશ્નોની વિવિધતા વધી શકે છે, પણ આપણે જોઈ ગયા છીએ કે પ્રજ્ઞાપક તો બધા સ્વ’રૂપોને, બધા ‘પર’રૂપોને અને બધા ઉભયરૂપોને ભેગા કરીને એક-એક સ્વ-૫૨ કે ઉભયરૂપ જ સમજીને જવાબ આપે છે... ને તેથી એક-અનેકના કારણે ભંગ વધી શકતા નથી... એમ ક્રમ-ઉત્ક્રમાદિના કારણે પણ ભંગ વધતા નથી, કારણકે ચોથા વગેરે ભંગની વિવક્ષામાં ક્રમ-ઉત્ક્રમાદિની વિવક્ષા નથી. અર્થાત્ ઘડો મૃત્મય છે? શ્યામ છે? આવા પ્રશ્નના જવાબમાં છે અને નથી' એમ જે કહેવાય છે અને ઘડો શ્યામ છે? મૃત્મય છે?' એવા પ્રશ્નના જવાબમાં નથી અને છે' એમ જે કહેવાય છે એનો એક જ ભંગ ગણાય છે, અલગ-અલગ નહીં... અથવા, પ્રશ્નકારે ભલે ગમે તે ક્રમે પ્રશ્ન પૂછ્યો હોય, પ્રજ્ઞાપક એને સ્વ-૫૨-ઉભય... આ ક્રમને કલ્પીને જ એ જ ક્રમે ઉત્તર આપે છે. એટલે કે ધારો કે ઘડો શ્યામ છે ? મૃન્મય ચોરસ છે? ભૂમિસ્થ છે? આ ક્રમે પૂછાયો હોય તો પણ પ્રજ્ઞાપક ‘સ્યાત્ ભૂમિસ્થ છે, શ્યામ નથી જ, અવાચ્ય જ' આ જ ક્રમે જવાબ
Jain Education International
८७
For Private & Personal Use Only
www.jainelibrary.org