________________
८४
नामनिक्षेप भिन्नत्वे नामनिक्षेपस्य सर्वव्यापिताभङ्गापत्तिः, व्युत्पत्तिशून्यडित्थ-डवित्थादिपदप्रतिपाद्यानामर्थानां मध्ये कस्यापि नामनिक्षेप
श्रीनिक्षेपविंशिका - १०
त्वासम्भवात्, डित्थाख्यगोपालदारकादेर्भावनिक्षेपत्वात्, 'डित्थ' इति - शब्दस्य च नामनिक्षेपभिन्ननिक्षेपतयाऽभ्युपगम्यमानत्वात् । ननु गोपालेन स्वपुत्रस्य 'डित्थ' इति नाम स्थापितं, ततश्च स पुत्रो भावडित्थ इति स्पष्टम् । परन्तु तदनन्तरं कुलालेनापि स्वपुत्रस्य तदेव नाम कृतं, ततश्च स कुलालदारकस्य नामडित्थत्वं सम्भवत्येवेति चेत् ? न, तस्यापि भावडित्थत्वात्, व्युत्पत्त्यभावेन व्युत्पत्त्यर्थाभावे सङ्केतलभ्यार्थस्य सद्भावात् । एतेन डित्थादिशब्दलक्षणस्य यादृच्छिकस्य नाम्नः पञ्चमनिक्षेपत्वं, सर्वत्राप्राप्यमाणत्वात्, व्युत्पत्तिशून्यस्थल एव प्राप्यमाणत्वादित्यपि निरस्तं, नामनिक्षेपस्य सर्वव्यापिताभङ्गापत्तेः, तदभिधेयत्वे सति तत्पर्यायानभिधेयत्वस्य नामनिक्षेपलक्षणस्य सद्भाગોપાળપુત્ર વગેરે તો ભાવનિક્ષેપરૂપ છે, અને ‘ડિલ્થ’ એવા શબ્દને તમે નામનિક્ષેપ કરતાં ભિન્ન નિક્ષેપ તરીકે માની રહ્યા છો.
શંકા : ગોવાળિયાએ સ્વપુત્રનું ડિત્ય એવું નામ રાખ્યું. તેથી એ પુત્ર ભાવડિત્ય બનશે એ સ્પષ્ટ છે. પણ પછી કુંભારે પણ પોતાના પુત્રનું નામ ડિત્ય રાખ્યું. તો એ કુંભારપુત્ર તો નામડિત્ય તરીકે મળી શકશે ને !
સમાધાન : ના, એ પણ ભાવડિત્ય જ બનશે, કારણ કે વ્યુત્પત્તિ ન હોવાથી વ્યુત્પત્તિઅર્થનો અભાવ હોવા સાથે સંકેતલભ્ય અર્થ હાજર છે. એટલે જ ‘ડિત્ય વગેરે શબ્દરૂપ યાદચ્છિક નામ એ પાંચમો નિક્ષેપ છે, કારણ કે સર્વત્ર મળતો નથી, માત્ર વ્યુત્પત્તિ શૂન્ય સ્થળે જ મળે છે’ આ વાત પણ ઊડી જાય છે, એમાં બે કારણ છે. (૧) નામનિક્ષેપની સર્વવ્યાપિતાનો ભંગ થઈ જાય છે. અને (૨) ‘વિવક્ષિત પદથી અભિધેય હોય ને તત્પર્યાયવાચી શબ્દથી અનભિધેય હોય તે નામનિક્ષેપ’ આવું નામનિક્ષેપનું લક્ષણ તેમાં જતું હોવાથી એને નામનિક્ષેપરૂપે માનવું ४३२ छे.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org