________________
द्रव्यनिक्षेपः
७९
स्वर्गादिष्विन्द्रादित्वेन भूत्वेदानीं मनुष्यादित्वेन परिणतः सोऽतीतस्येन्द्रादिपर्यायस्य कारणत्वात् साम्प्रतमपि द्रव्यत इन्द्रादिरभिधीयते, अमात्यादिपदपरिभ्रष्टामात्यादिवत् । तथाऽग्रेऽपि य इन्द्रादित्वेनोत्पत्स्यते स इदानीमपि भविष्यदिन्द्रादिपदपर्यायकारणत्वाद् द्रव्यत इन्द्रादिरभिधीयते, भविष्यद्राजकुमारराजवत् । एवमचेतनस्यापि काष्ठादेर्भूतभविष्यत्पर्यायकारणत्वेन द्रव्यता भावनीयेत्यार्थिः ॥
अत्र कांश्चिद्विशेषान् विचारयामः। जैनतर्कभाषायामस्याञ्च गाथायामागमतो यो द्रव्यनिक्षेपः स द्रव्यनिक्षेपभेदतया नोपन्यस्तः, वृत्तिकारैरुपलक्षणतयाऽपि तद्ग्रहणं न सूचितमिति ध्येयं, तत्र मुख्यतया कारणस्यैव द्रव्यनिक्षेपतया या प्रसिद्धिः सा कारणं ज्ञेयम् । अत एव निक्षेपचतुष्टयस्य सर्ववस्तुव्यापित्वं यदुक्तं तदुपपत्तिरपि पूर्वाचार्यैरागमतो द्रव्य-भावनिक्षेपापेक्षया नैव कृता । एतत्तु पूर्वमुक्तमेव । ननु तर्हि આશય આ છે – જે પૂર્વે સ્વર્ગાદિમાં ઈન્દ્રાદિરૂપે થઈને હવે મનુષ્યાદિરૂપે પરિણમ્યો છે તે અતીત એવા ઇન્દ્રાદિપર્યાયના કારણરૂપ હોવાથી હાલ પણ દ્રવ્યથી ઈન્દ્ર વગેરે કહેવાય છે, જેમકે અમાત્ય વગેરે પદથી ભ્રષ્ટ થયેલ અમાત્યાદિ. તથા આગામી ભવમાં જે ઈન્દ્રાદિરૂપે ઉત્પન્ન થનાર છે તે હાલ પણ ભવિષ્યના ઈન્દ્રાદિપર્યાયના કારણભૂત હોવાથી દ્રવ્યથી ઈન્દ્ર કહેવાય છે, જેમકે ભવિષ્યમાં રાજા થનાર રાજકુમાર. એ જ રીતે અચેતન એવા કાષ્ઠાદિને પણ, ભૂત-ભાવી પર્યાયિના કારણરૂપે દ્રવ્યનિક્ષેપ તરીકે જાણવા, એ પ્રમાણે આ ગાથાનો અર્થ છે.
આમાં કેટલીક વિશેષ વિચારણા કરીએ– જૈનતર્કભાષામાં, આ ગાથામાં તથા અન્યત્ર પણ આગમથી જે દ્રવ્યનિક્ષેપ છે તેનો દ્રવ્યનિક્ષેપના ભેદરૂપે ઉલ્લેખ થયેલો નથી, આ ગાથાના વૃત્તિકારે ઉપલક્ષણથી પણ એનું ગ્રહણ જણાવ્યું નથી, આ વાત ધ્યાન દેવા યોગ્ય છે. તેમાં મુખ્યતયા “કારણ એ દ્રવ્યનિક્ષેપ” આવી જે પ્રસિદ્ધિ છે તે કારણ જાણવું. એટલે જ ચારનિક્ષેપની સર્વવ્યાપિતા જે કહી છે તેની સંગતિ પૂર્વાચાર્યોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org