________________
श्रीनिक्षेपविंशिका-१०
तर्हि तस्य चित्रस्य कस्य स्थापनानिक्षेपत्वमिति चेत् ? गोपालदारकस्येति गृहाण, तदाकारस्य तत्रोपलभ्यमानत्वात्, तदभिप्रायेण तस्य चित्रित्वाच्चेति ॥९॥ तदेवमुक्तः स्थापनानिक्षेपः, अधुना द्रव्यनिक्षेपावसरः। तन्निरूपणार्थमनुयोगद्वारवृत्तावुद्धतां गाथामेवावतारચન્નહિ–
भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके । तद् द्रव्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं कथितम् ॥१०॥
अस्या भगवद्भिः श्रीहेमचन्द्रसूरिभिः कृता व्याख्या- व्याख्यातद् द्रव्यं तत्त्वज्ञैः कथितं, यत्कथंभूतमित्याह-यत् कारणं = हेतुः, कस्येत्याह-भावस्य = पर्यायस्य कथंभूतस्येत्याह-भूतस्य = अतीतस्य भाविनो वा = भविष्यतो वा, लोक आधारभूते, तच्च सचेतनं पुरुषादि, अचेतनं च काष्ठादि भवति । एतदुक्तं भवति-यः पूर्वं
પ્રશ્ન : તો પછી એ ચિત્ર કોનો સ્થાપનાનિલેપ બનશે?
ઉત્તર : ગોપાળપુત્રનો. કારણ કે એનો આકાર ત્યાં જોવા મળે છે, ને એના જ અભિપ્રાયથી એ દોરવામાં આવ્યું છે. મેલા આ રીતે સ્થાપનાનિક્ષેપ કહેવાઈ ગયો. હવે દ્રવ્યનિક્ષેપનો અવસર છે. એટલે એના નિરૂપણ માટે અનુયોગદ્વારવૃત્તિમાં ઉદ્ભરેલી ગાથાનો જ ઉલ્લેખ કરે છે.
ગાથાર્થ : ભૂતકાલીન કે ભવિષ્યકાલીન ભાવના કારણ તરીકે લોકમાં જે પ્રસિદ્ધ હોય તેને તત્ત્વજ્ઞોએ દ્રવ્યનિક્ષેપરૂપે કહેલ છે. તે સચેતન અને અચેતન એમ બે પ્રકારે હોય છે.
ટીકાર્થ: ભગવાન્ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે કરેલી આની વ્યાખ્યાનો ભાવાર્થ– તેને તત્ત્વજ્ઞોએ દ્રવ્ય તરીકે = દ્રવ્યનિક્ષેપ તરીકે કહેલ છે જે અતીત કે આગામી પર્યાયના કારણ તરીકે આધારભૂત લોકમાં પ્રસિદ્ધ હોય. તે પુરુષાદિરૂપ સચેતન હોય છે કે કાચ્છાદિફ અચેતન હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org