________________
७६
निरपेक्षमित्यादिनेन्द्राद्याख्यस्य गोपालदारकादेर्नामनिक्षेपद्वितीयभेदरूपं नामेन्द्रादित्वं यदुक्तं तदभिप्रायेणैव तस्य निषेधस्य कृतत्वात्, न तु भावेन्द्राभिप्रायेणोच्चार्यमाणोऽभिधानाख्यनामनिक्षेपप्रथमभेदरूप' इन्अ ' इतिवर्णावलीनिष्पन्नो य इन्द्र' इतिशब्दस्तदभिप्रायेण । भावनिक्षेपोपस्थापकतादृक्शब्दलक्षणस्य नामनिक्षेपस्योपास्यत्वादिकं तु नैवानिष्टमिति ।
-
श्रीनिक्षेपविंशिका - ९
नन्वेवं तु भावनिक्षेपसम्बन्धिन्याः : स्थापनाया यथोपास्यत्वादिकं तथैव भावनिक्षेपसम्बन्धिनो नामनिक्षेपस्यापि तत्प्राप्तमेवेति कोऽनयोः प्रतिविशेषः सिद्ध इति चेत् ? अहो विस्मरणशीलताऽऽयुष्मतो यद् 'गोपालदारकादिलक्षणस्य नामनिक्षेपस्योपास्यत्वादिकं नास्ति, स्थापनायास्तु तदस्तीति सूक्तमपि विस्मरसि । अपरञ्च नामनिक्षेपो भावતથા રાજનેતાના, શ્રેષ્ઠીના કે અન્યના નામથી કામ સરી જતાં પણ જોવા મળે જ છે. એટલે નામનિક્ષેપ પણ ઇષ્ટફળપ્રદ છે જ.
:
ઉત્તરપક્ષ ઃ અભિપ્રાયને જાણતા ન હોવાથી તમે આવો પૂર્વપક્ષ કરી રહ્યા છો. અન્યાર્થમાં રહેલ, તદર્થનિરપેક્ષ.. વગેરે દ્વારા નામનિક્ષેપના બીજાભેદરૂપે ગોપાળપુત્રાદિ જે કહ્યા છે એની અપેક્ષાએ જ પૂજાપ્રવૃત્તિવગેરેનો નિષેધ કર્યો છે. નહીં કે ભાવનિક્ષેપને જણાવવા માટે જે ‘ઇન્દ્ર’ વગેરે શબ્દ બોલાય, તદ્રુપ ‘અભિધાન’ એવા પ્રથમનામનિક્ષેપભેદની અપેક્ષાએ. ભાવનિક્ષેપને જણાવનાર આવા શબ્દરૂપ નામનિક્ષેપની ઉપાસ્યતા કાંઈ અનિષ્ટ નથી જ.
પૂર્વપક્ષ ઃ આમ તો ભાવનિક્ષેપસંબંધી સ્થાપનાની ઉપાસ્યતા વગેરેની જેમ ભાવનિક્ષેપસંબંધી નામનિક્ષેપની પણ એ સિદ્ધ થઈ જ ગઈ, તો બેમાં શો તફાવત રહ્યો ?
ઉત્તરપક્ષ : અહો ! તમારી વિસ્મરણશીલતા.. ગોપાળપુત્રાદિરૂપ નામનિક્ષેપની ઉપાસ્યતા વગેરે નથી... સ્થાપનાની તે છે આવું સ્પષ્ટ રીતે કહ્યું હોવા છતાં જે ભૂલી જાવ છો ! વળી, નામનિક્ષેપ ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org