________________
नाम्नोऽपि समीहितलाभादयः ?
७५
कालीना वा भवति यावत्कथिका वेत्यनयोः प्रतिविशेषः सिद्धः । एतस्य कालभेदकृतस्य प्रतिविशेषस्योपलक्षणादाकारानुपलब्धि-उपलब्ध्यादिकृताः प्रतिविशेषा ये अनुयोगद्वारवृत्तावुक्तास्तत्र पूजाप्रवृत्तिसमीहितलाभादिकृते प्रतिविशेषे कश्चिदाह- ननु नामाकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ।। इत्यत्र नामनिक्षेपस्यापि पूजाप्रवृत्तिसमीहितलाभादयः सूचिता एव। न च तेऽतिशयवतामर्हतामेव नामनिक्षेपे सम्भवन्ति, नान्यत्रेति समाधानं मनःसमाधानकरं, 'यस्याभिधानं मुनयोऽपि सर्वे, गृह्णन्ति भिक्षाभ्रमणस्य काले । मिष्टान्नपानाम्बरपूर्णकामाः स गौतमो यच्छतु वाञ्छितं मे ।। इत्यत्र श्रीगौतमस्वामिनो नामनिक्षेपेऽपि तत्सम्भवस्य कथितत्वात् । तथा राजनेतुः श्रेष्ठिनोऽन्यस्य वा नाम्नाऽपि कार्याणि सिध्यमानानि दृश्यन्त एवेति चेत् ? न, अभिप्रायापरिज्ञानात्, ‘स्थितमन्यार्थे तदर्थહોય છે, આ બે એનો તફાવત જાણવો. કાળભેદના કારણે આવેલી આ વિશેષતાના ઉપલક્ષણથી અનુયોગદ્વારની વૃત્તિમાં આકારની અનુપલબ્ધિઉપલબ્ધિ વગેરે કારણે આવતી વિશેષતાઓ જે કહી છે તેમાં પૂજાપ્રવૃત્તિસમીહિતલાભ વગેરેની વિશેષતા અંગે કોઈ પૂર્વપક્ષ કરે છે.
પૂર્વપક્ષ : કલિકાલસર્વજ્ઞશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે સકલાર્કસ્તોત્રમાં ‘નામ, આકૃતિ (= સ્થાપના), દ્રવ્ય અને ભાવ નિક્ષેપે ત્રણ જગતના જીવોને સર્વક્ષેત્રમાં અને સર્વકાળમાં પવિત્ર કરતાં શ્રી અરિહંતોને અમે ઉપાસીએ છીએ”આવું કહેવા દ્વારા નામનિક્ષેપ અંગે પણ પૂજાપ્રવૃત્તિસમીહિતલાભાદિ જણાવ્યા જ છે. “એ તો અતિશયવાળા શ્રીઅરિહંતોના નામનિક્ષેપમાં જ સંભવે છે એવું સમાધાન મનને સમાધાનકારક નથી, કારણ કે શ્રીગૌતમાષ્ટકમાં “જેમનું નામ સર્વે મુનિઓ ભિક્ષાગ્રહણ કાળે ગ્રહણ કરે છે અને મિષ્ટાન્ન-પાન-વસ્ત્ર વગેરેની એમની ઈચ્છાઓ પૂર્ણ થાય છે તે શ્રીગૌતમસ્વામી મારા વાંછિતને આપો' આવું કહેવા દ્વારા શ્રીગૌતમસ્વામીના નામનિક્ષેપ અંગે પણ એનો સંભવ જણાવ્યો જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org