________________
७४
श्रीनिक्षेपविंशिका-९
नाम्ना 'देवदत्त' इत्युच्यतां' इति सङ्केतकरणे पित्रोः काऽपि कालापेक्षा न भवतीति स्वीकारेऽनुयोगद्वारसूत्रोक्तस्य नामस्थापनयोः प्रतिविशेषस्य निरपवादा सिद्धिरेव । तथापि यदि तत्र कालापेक्षा स्वीक्रियेत तदा तस्याः ‘यावदेव भवो वर्तते तावदेतन्नाम भवतु' इत्येवंरूपाया एव सम्भवात् तद्भवमध्य एव तन्नामवाच्यत्वप्रच्युतौ यावद्रव्यभावित्वहानिर्धवैवेत्यभिप्रायेण पूर्वाचार्यैर्यावद्र्व्यभावित्वं नाम्न प्रायो भवतीति परिष्कारोऽपि कृत एव । तदुक्तमाकरे
पज्जायाणभिधेयं ठिअमण्णत्थे तयत्थनिरवेक्खं । जाइच्छियं च नाम जावदव्वं च पाएण ॥ वि.आ.भा. २५ ।। ततश्च नाम प्रायो यावत्कथिकमेव भवति, स्थापना त्वित्वर
સમાધાન : તમારી વાત સાચી છે. આપણા પુત્રનું નામ દેવદત્ત હો' આવો સંકેત કરવામાં માતાપિતાની કોઈપણ પ્રકારની કાળાપેક્ષા ન હોય- એટલે કે કેટલા કાળ માટે આ નામ પાડવામાં આવે છે એવી કોઈ કલ્પના ન હોય તો અનુયોગદ્વારમાં નામ-સ્થાપનાનો જે ભેદ કહ્યો છે કે નામ યાવત્રુથિક જ હોય છે, સ્થાપના તો યાવત્કથિકી કે અયાવસ્કથિકી પણ સંભવે છે તે નિરપવાદપણે સિદ્ધ થઈ જશે, કારણ કે દીક્ષા વગેરે રૂપ પ્રધાન ફેરફાર ન થાય ત્યાં સુધી જ એ નામ રાખવાની અપેક્ષાની કલ્પના કરી શકાય છે. પણ જો એમાં કાળાપેક્ષા માનવાની હોય તો એ
જ્યાં સુધી આ ભવ છે ત્યાં સુધી દેવદત્ત નામ હો” આવી જ સંભવતી હોવાથી એ ભવની વચમાં જ એ નામ રદ થઈ જવામાં યાવદ્રવ્યભાવિત્વની હાનિ માનવી જ પડે. એટલે જ પૂર્વાચાર્યોએ નામનું યાવદ્રવ્યભાવિત્વ પ્રાય: હોય છે' આવો પરિષ્કાર પણ કર્યો જ છે. આકર ગ્રંથમાં કહ્યું જ છે કે- નામ પર્યાયાનભિધેય અન્યામાં સ્થિત અને તદર્થનિરપેક્ષ હોય છે, તથા યાદચ્છિક હોય છે. વળી એ પ્રાય: યાવદ્રવ્યભાવી હોય છે. વિ.આ.ભા.૨પા એટલે નામ પ્રાયઃ યાવસ્કૃથિક જ હોય છે, સ્થાપના ઇત્વરકાલીન હોય છે કે યાવત્રુથિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org