________________
नाम्नो यावद्द्रव्यभावित्वम् ?
तु वर्तत एवेति कथं यावद्द्रव्यभावित्वहानिरिति चेत् ? न, क्वचित्प्रव्रज्याप्रतिपत्त्याद्यवसरे गुणनिष्पन्ननामान्तरकरणानन्तरं पूर्वाख्याऽऽख्येयत्वप्रच्युतिदर्शनात् । नन्वत्र यावद्द्रव्यभावित्वमित्यस्य यावद्देवदत्तजीवद्रव्यभावित्वमिति तु नैवार्थ इति स्पष्टम् । ततश्च यावद्देवदत्तजीवद्रव्यप्रधानावस्थाविशेषभावित्वमित्येवार्थो ग्राह्यः । तथा च प्रव्रज्यानन्तरं पूर्वनामाभिधेयत्वाभावेऽपि न यावद्द्रव्यभावित्वहानिः, अगारित्वावस्थापेक्षयाऽनगारित्वावस्थाया अत्यन्तं विलक्षणत्वात्, अगारित्वलक्षणपूर्वावस्थां यावत्तु पूर्वनामाभिधेयत्वस्याप्रच्युतद् । न हीषदवस्थान्तरत्वमात्रेण पूर्वनामवाच्यत्वप्रच्युतिः क्वचिदपि दृश्यते । पूर्वनामवाच्यत्वप्रच्युतिर्यथा स्यात्तथा नामान्तरं तु प्रभूतं प्रधानं वाऽवस्थान्तरत्वमनुसन्धायैव क्रियते नान्यथेति चेत् ? सत्यं 'अस्मत्पुत्रो
સમાધાન ઃ છતાં, ક્યારેક દીક્ષાસ્વીકારાદિ અવસરે ગુણનિષ્પન્ન એવું બીજું નામ પડ્યા બાદ પૂર્વનામ રદ થઈ જતું હોય છે.
શંકા : અહીં યાવદ્રવ્યભાવિત્વનો અર્થ ‘યાવદ્ દેવદત્તનો જીવ હોય ત્યાં સુધી રહેનાર’ એવો તો કરી શકાતો નથી, કારણ કે જીવદ્રવ્ય વૈકાલિક હોય છે, ને ત્યાં સુધી તો કોઈ નામ ટકતું નથી. એટલે જ્યાં સુધી દેવદત્તજીવદ્રવ્યની એક ચોક્કસ-પ્રધાન અવસ્થા છે ત્યાં સુધી ટકનારું યાવદ્રવ્યભાવી કહેવાય એવો અર્થ લેવો પડે છે. અને તો પછી પ્રવ્રજ્યા બાદ પૂર્વનામ ૨૬ થયું હોવા છતાં યાવદ્ દ્રવ્યભાવિત્વની હાનિ નથી, કારણ કે ગૃહસ્થાવસ્થાની અપેક્ષાએ શ્રમણાવસ્થા અત્યંત વિલક્ષણ હોય છે. ગૃહસ્થાવસ્થારૂપ પૂર્વઅવસ્થા જ્યાં સુધી હતી ત્યાં સુધી તો પૂર્વનામ રદ થયું નહોતું જ. તથા અવસ્થામાં સામાન્ય સામાન્ય ફેરફાર થઈ જવા માત્રથી કાંઈ પૂર્વનામ રદ થઈ જતું જોવા મળતું નથી જ. પૂર્વનામ રદ થઈ જાય એ રીતે નવું નામ તો અવસ્થામાં ઘણો કે મોટો ફેરફાર થવાનો હોય એને જ નજરમાં લઈને કરાય છે, એ સિવાય નહીં. માટે યાવદ્રવ્યભાવિત્વની હાનિ કહેવી યોગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
७३
www.jainelibrary.org