________________
श्रीनिक्षेपविंशिका-९
येन स्थाप्यमानत्वाभावः स्यादिति ।
अथानुयोगद्वारवृत्तौ यावत् स्वाश्रयो गोपालदारकदेहादिः शिलासमुच्चयादिर्वा समस्ति तावदवतिष्ठत इति तद्यावत्कथिकमेव' इत्यादि यदुक्तं तेन देवदत्तादिनामापेक्षयाऽपि यावत्कथिकत्वमेव सूचितं, जैनतर्कभाषायां तु 'मेर्वादिनामापेक्षया यावद्रव्यभाविनी, देवदत्तादिनामापेक्षया चायावद्रव्यभाविनी' इति यत्कथितं तेनायावत्कथिकत्वमेव सूचितमिति कथं न विरोध इति चेत् ? सत्यं, तथापि देवदत्तादौ विद्यमानेऽपि यन्नामपरावृत्तिः स्यात्तस्यैव नाम्नो जैनतर्कभाषायामयावद्द्रव्यभावित्वमुक्तं, तदन्येषां तु यावद्र्व्यभावित्वमेवेति कल्पने न कोऽपि विरोधः । ननु सङ्केतान्तरेण नामान्तरे जातेऽपि पूर्वनामाभिधेयत्वं તે કાંઈ શાશ્વત હોતી નથી કે જેથી સ્થપાવાપણાંનો એમાં અભાવ થાય.
શંકા : અનુયોગદ્વારવૃત્તિમાં “જ્યાં સુધી સ્વાશ્રય ગોપાળપુત્રદેહાદિ કે શિલાસમુચ્ચયાદિ છે ત્યાં સુધી (નામ) ટકતું હોવાથી તે યાવકથિક જ છે એવું જે કહ્યું છે તેનાથી દેવદત્ત વગેરે નામની અપેક્ષાએ પણ થાવત્કથિકત્વ જણાવ્યું છે. પણ જૈનતર્કભાષામાં તો ‘મેરુ વગેરે નામની અપેક્ષાએ (નામાર્થાન્યતરપરિણતિ) યાવદ્ દ્રવ્યભાવિની હોય છે ને દેવદત્તાદિ નામની અપેક્ષાએ એ અયાવ દ્રવ્યભાવિની હોય છે એવું કહેવા દ્વારા એનું અયાવત્કથિકત્વ જ જણાવ્યું છે. તેથી વિરોધ કેમ નહીં?
સમાધાન: વાત સાચી, છતાં પણ દેવદત્તાદિ વિદ્યમાન હોવા છતાં જે નામ બદલાય તે નામનું જ જૈનતર્કભાષામાં અયાવસ્કથિકત્વ કહ્યું છે, તે સિવાયનાનું તો યાવત્રુથિકત્વ જ ત્યાં પણ અભિપ્રેત છે એવી કલ્પના કરવાથી કોઈ વિરોધ રહેતો નથી.
શંકા : બીજા સંકેત દ્વારા બીજું નામ પડવા છતાં પૂર્વનામ પણ ચાલુ જ હોય છે. એટલે દેવદત્તાદિનામની યાવ દ્રવ્યભાવિતહાનિ શી રીતે કહેવાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org