________________
शाश्वतप्रतिमादौ व्युत्पत्तिः
चेदं कालभेदेनैतयोर्भेदकथनं, अपरस्यापि बहुप्रकारभेदस्य सम्भवात् । तथाहि- यथेन्द्रादिप्रतिमास्थापनायां कुण्डलाङ्गदादिभूषितः सन्निहितशचीवज्रादिराकार उपलभ्यते न तथा नामेन्द्रादौ । एवं यथा तत्स्थापनादर्शनाद् भावः समुल्लसति नैवमिन्द्रादिनामश्रवणमात्राद् / यथा च तत्स्थापनायां लोकस्योपयाचितेच्छापूजाप्रवृत्तिसमीहितलाभादयो दृश्यन्ते नैवं नामेन्द्रादावित्येवमन्यदपि वाच्यमिति ।
वृत्त्यर्थः स्पष्ट एव । कञ्चिद्विशेषं तु विचारयामः । शाश्वतप्रतिमादौ स्थाप्यत इति स्थापनेति व्युत्पत्तिरपि प्रकारान्तरेण सम्भवति । सा चैवं- दर्शकादिनाऽऽहार्यारोपेण स्वबुद्धावर्हदादिरूपेण स्थाप्यत इति स्थापना । न हि दर्शकादिबुद्धावर्हदादिरूपेणोपस्थितेः शाश्वतत्वं भवति જૂજ હોવાથી વિવક્ષા કરાતું નથી, માટે કોઈ દોષ નથી. અહીં સૂત્રમાં કાળભેદે આ રીતે આ બન્નેનો જે ભેદ કહ્યો છે તે ઉપલક્ષણમાત્ર જાણવો, કારણકે આ સિવાય પણ અન્ય ઘણા પ્રકારનો ભેદ બન્નેમાં સંભવે છે. જેમ કે ઇન્દ્રાદિપ્રતિમાસ્થાપનામાં કુંડલ-અંગદ વગેરે આભૂષણોનો શણગાર, શચી-વજ્ર વગેરેનું સાન્નિધ્ય.. આવો બધો આકાર જે રીતે સ્થાપનામાં મળે છે એ રીતે નામમાં મળતો નથી. તથા, ઇન્દ્રાદિની સ્થાપના જોવાથી જેવો ભાવ ઉલ્લસે છે તેવો ઇન્દ્રાદિનું નામશ્રવણ થવા માત્રથી ઉલ્લસતો નથી. વળી જેમ ઇન્દ્રાદિની સ્થાપના (પ્રતિમા) અંગે લોકને શ્રદ્ધા-ઇચ્છા-પ્રાર્થના-પૂજાપ્રવૃત્તિ-સમીહિતપ્રાપ્તિ વગેરે જોવા મળે છે તેમ નામેન્દ્રાદિમાં જોવા મળતાં નથી. આ જ રીતે બીજા તફાવત પણ વિચારવા.
७१
આ ભાવાર્થ સ્પષ્ટ છે. વિશેષતા એટલી વિચારી શકાય છે કે શાશ્વત પ્રતિમાદિમાં પણ ‘જે સ્થપાય તે સ્થાપના' આવી વ્યુત્પત્તિ બીજી રીતે સંભવી શકે છે. તે આ રીતે - દર્શકાદિ દ્વારા આહાર્યઆરોપ કરીને જે પોતાની બુદ્ધિમાં અરિહંતાદિરૂપે સ્થપાય તે સ્થાપના. શાશ્વતપ્રતિમાની પણ દર્શકાદિની બુદ્ધિમાં શ્રીઅરિહંત વગેરે રૂપે જે ઉપસ્થિતિ થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org