________________
७०
श्रीनिक्षेपविंशिका-९
कलिङ्गमगधसुराष्ट्रादिकं वा यावत् स्वाश्रयो गोपालदारकदेहादिः शिलासमुच्चयादिर्वा समस्ति तावदवतिष्ठत इति तद्यावत्कथिकमेव । स्थापना त्वावश्यकत्वेन योऽक्षः स्थापितः स क्षणान्तरे पुनरपि तथाविधप्रयोजनसम्भवे इन्द्रत्वेन स्थाप्यते, पुनरपि च राजादित्वेनेत्यल्पकालवर्तिनी, शाश्वतप्रतिमादिरूपा तु यावत्कथिका वर्तते, तस्याश्चार्हदादिरूपेण सर्वदा तिष्ठतीति स्थापनेति व्युत्पत्तेः स्थापनात्वमवसेयं, न तु स्थाप्यत इति स्थापना, शाश्वतत्वेन केनापि स्थाप्यमानत्वाभावादिति । तस्माद्भावशून्यद्रव्याधारसाम्येऽप्यस्त्यनयोः कालकृतो विशेषः । अत्राह- ननु यथा स्थापना काचिदल्पकालीना तथा नामापि किञ्चिदल्पकालीनमेव, गोपालदारकादौ विद्यमानेऽपि कदाचिदनेकनामपरावृत्तिदर्शनात् । सत्यं, किन्तु प्रायो नाम यावत्कथिकमेव, यस्तु क्वचिदन्यथोपलम्भः सोऽल्पत्वान्नेह विवक्षित इत्यदोषः । उपलक्षणमात्रं છે. પણ સ્થાપના તો જે અક્ષ આવશ્યક તરીકે સ્થપાયો એ જ ક્ષણાત્તરે ફરીથી તેવું પ્રયોજન હોય તો ઇન્દ્રાદિરૂપે સ્થપાય છે. વળી પાછો રાજા તરીકે પણ કદાચ સ્થપાય, માટે અલ્પકાળસ્થાયી છે. શાશ્વતપ્રતિમાદિરૂપ સ્થાપના યાવત્રુથિકા હોય છે. વળી ‘શ્રીઅરિહંત વગેરે રૂપે જે હંમેશા રહે તે સ્થાપના” એવી વ્યુત્પત્તિથી એને સ્થાપનાનિક્ષેપ રૂપે જાણવી, નહીં કે ‘સ્થપાય તે સ્થાપના' એવી વ્યુત્પત્તિથી, કારણ કે એ શાશ્વત હોવાથી કોઈનાથી સ્થપાતી હોતી નથી. આમ ભાવશૂન્યદ્રવ્ય આધારરૂપે હોવું.. આવું સામ્ય નામ-સ્થાપના એ બન્નેમાં હોવા છતાં એ બન્નેમાં કાળની અપેક્ષાએ તફાવત છે જ.
શંકા : જેમ કોઈક સ્થાપના અલ્પકાલીન હોય છે એમ કોઈક નામ પણ અલ્પકાલીન હોય છે જ, ગોપાળપુત્રાદિ જીવતા હોવા છતાં ક્યારેક નામ અનેકવાર બદલાતું જોવા મળે જ છે.
સમાધાન : વાત સાચી છે. પરંતુ નામ પ્રાય: યાવસ્કથિક જ હોય છે, જે ક્યાંક અલગપણું = અલ્પકાલીનત્વ જોવા મળે છે તે બહુ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org