________________
नामस्थापनाभेदः
रूपस्य नामनिक्षेपस्य यथा भावार्थशून्यत्वं तथैव काष्ठकर्मादिलक्षणद्रव्यमात्ररूपस्य स्थापनानिक्षेपस्यापि भावार्थशून्यत्वमेवेति नानयोः कश्चिदपि प्रतिविशेष इति । मैवं, भावार्थशून्यत्वेन रूपेणानयोर्विरुद्धधर्माध्यासाभावेऽपि रूपान्तरेण विरुद्धधर्माध्यासाद् भेदोपपत्तेः । तदुक्तमनुयोगद्वारसूत्रे- नामट्ठवणाणं को पइविसेसो ? णामं आवकहिअं, ठवणा इत्तरिआ वा होज्जा आवकहिआ वा (सू.१२)। वृत्तिकारकृतायास्तव्याख्याया आवश्यकोंऽशः- नाम यावत्कथिकं = स्वाश्रयद्रव्यस्यास्तित्वकथां यावदनुवर्तते, न पुनरन्तराऽप्युपरमते (ति), स्थापना पुनरित्वरा = स्वल्पकालभाविनी वा स्याद् यावत्कथिका वा, स्वाश्रयद्रव्येऽवतिष्ठमानेऽपि काचिदन्तराऽपि निवर्तते, काचित्तु तत्सत्तां यावदवतिष्ठत इति भावः । तथाहि-नाम आवश्यकादिकं मेरुजम्बूद्वीपપણ ભાવાર્થશૂન્ય હોય છે. એટલે આ બેમાં કોઈ તફાવત નથી.
સમાધાન: ભાવાર્થશૂન્ય હોવારૂપ ધર્મ બન્નેમાં સમાન હોવા છતાં બીજા સ્વરૂપે વિરુદ્ધધર્મ હોવાથી તફાવત સિદ્ધ થઈ શકે છે. શ્રીઅનુયોગકારસૂત્રમાં કહ્યું છે કે “નામ અને સ્થાપનામાં શું પ્રતિવિશેષ છે ? આ - નામ યાત્મથિક હોય છે. સ્થાપના ઈત્વરકાલીન હોય કે યાવસ્કથિક હોય છે.” આ સૂત્રની વૃત્તિકારે જે વૃત્તિ કરી છે તેના આવશ્યકઅંશનો ભાવાર્થ આવો છે– નામ યાવત્રુથિક હોય છે – એટલે કે પોતાના આશ્રયભૂત (= વાચ્યભૂત) દ્રવ્યના અસ્તિત્વની કથા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી ચાલે છે પણ વચમાંથી ભૂંસાઈ જતું નથી. પણ સ્થાપના તો સ્વલ્પકાલીન હોય કે યાવત્રુથિક પણ હોય, સ્વાશ્રયભૂત દ્રવ્ય ઊભું હોય ને કોઈક સ્થાપના વચ્ચેથી જ ખસી જાય છે જ્યારે કોઈક તો એના અસ્તિત્વ સુધી ટકે છે, એમ અર્થ જાણવો. દા.ત. આવશ્યક વગેરે નામ
ક્યાં સુધી પોતાના આશ્રયભૂત ગોપાળપુત્રના દેહાદિ હોય કે મે - જંબૂદ્વીપ-કલિંગ-મગધ-સૌરાષ્ટ્ર વગેરે નામ જ્યાં સુધી પોતાના આશ્રયભૂત શિલાઓનો સમૂહ વગેરે હોય ત્યાં સુધી ટકે છે, માટે યાવત્રુથિક હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org