________________
श्रीनिक्षेपविंशिका-९
नामलक्षणात् स्थापनालक्षणस्य भेदसूचकः, स चासावर्थश्च तदर्थो = भावेन्द्रभावावश्यकादिलक्षणस्तेन वियुक्तं = रहितं यद्वस्तु तदभिप्रायेण = भावेन्द्राद्यभिप्रायेण क्रियते = स्थाप्यते तत्स्थापनेति सम्बन्धः । किंविशिष्टं यदित्याह- यच्च तत्करणि = तेन भावेन्द्रादिना सह करणिः = सादृश्यं यस्य तत् तत्करणि तत्सदृशमित्यर्थः, चशब्दात्तदकरणि चाक्षादि वस्तु गृह्यते, असदृशमित्यर्थः । किंपुनस्तदेवभूतं वस्त्वित्याह
लेप्यादिकर्मे ति लेप्यपुत्तलिकादीत्यर्थः, आदिशब्दात् काष्ठपुत्तलिकादि गृह्यते, अक्षादि वाऽनाकारम् । कियंत कालं तक्रियत इत्याहअल्पः कालो यस्य तदल्पकालं = इत्वरकालमित्यर्थः चशब्दाद् यावत्कथिकं च शाश्वतप्रतिमादि । यत्पुनर्भावेन्द्राद्यर्थरहितं साकारमनाकारं वा तदर्थाभिप्रायेण क्रियते तत्स्थापनेति तात्पर्यमित्यार्यार्थः।
वृत्त्यर्थः सुगमः । स्यान्मतिः– गोपालदारकादिलक्षणद्रव्यमात्रલક્ષણથી સ્થાપનાના લક્ષણની જુદાઈને સૂચવે છે. ભાવેન્દ્ર-ભાવઆવશ્યક વગેરે રૂપ અર્થથી રહિત એવી પણ જે વસ્તુ ભાવેન્દ્રાદિના અભિપ્રાયથી સ્થાપવામાં આવે છે તે સ્થાપના છે. વળી તે વસ્તુ ભાવેન્દ્રાદિને સંદેશ પણ હોઈ શકે કે “ચ” શબ્દથી તેને અસદેશ અક્ષાદિ પણ હોઈ શકે. આમાં, લેપ્ય વગેરે દ્રવ્યમાંથી બનાવેલ પૂતળું વગેરે સંદેશ (= સાકાર) હોય છે. એમાં ‘વગેરે” શબ્દથી કાષ્ઠપૂતળું વગેરે જાણી લેવા તથા અક્ષ વગેરે અનાકાર સ્થાપનારૂપ હોય છે. કેટલા કાળમાટે આવી સ્થાપના હોય છે ? એ જણાવે છે તે સ્થાપના અલ્પ = ઈતરકાલીન હોય છે કે “ચ” શબ્દથી શાશ્વતપ્રતિમા વગેરે રૂપ યાવકથિક પણ હોય છે. એટલે તાત્પર્ય આ મળ્યું કે જે ભાવેન્દ્રાદિઅર્થરહિત હોય પણ એ અર્થના અભિપ્રાયથી સ્થપાય છે તે સાકાર કે નિરાકાર વસ્તુ એ સ્થાપનાનિક્ષેપ છે. આ વૃત્તિનો અર્થ સુગમ છે.
શંકા : ગોપાળપુત્રાદિસ્વરૂપ દ્રવ્યમાત્રરૂપ નામનિક્ષેપ જેમ ભાવાર્થશૂન્ય હોય છે તેમ કાષ્ઠકર્માદિસ્વરૂપદ્રવ્યમાત્ર રૂપ સ્થાપનાનિક્ષેપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org