________________
श्रीनिक्षेपविंशिका-८
स्यापि शक्रादिपर्यायानभिधेयत्वं पारमैश्वर्याद्यर्थशून्यत्वञ्च वर्तत एव। तथा 'डित्थाख्यस्य गोपालदारकादेर्यदि ‘डवित्थ'इति नामान्तरं सङ्केतितं भवेत्तदापि 'ड्इत्थ्' इति वर्णावलीनिष्पन्नस्य 'डित्थ' इतिशब्दलक्षणस्य यादृच्छिकनाम्नो 'डवित्थ'इतिपर्यायानभिधेयत्वं भवत्येव। 'डित्थस्य सङ्केतलभ्यो गोपालदारकलक्षणो योऽर्थस्तच्छून्यत्वमपि 'डित्थ'इति शब्दे स्पष्टमेवेति नामनिक्षेपत्वमपि तत्र निर्विवाद सिध्यत्येव। ननु तथाप्यन्यार्थे स्थितत्वं तु डित्थशब्दे नोपपद्येतैवेति चेत् ? न, 'डित्थ'इतिशब्दस्य व्युत्पत्तिबलेन कुत्राप्यस्थितत्वेऽपि सङ्केतबलेन नामनिक्षेपतयाऽभिप्रेताद् ‘डित्थ'इतियादृच्छिकनाम्नोऽन्यस्मिन् डित्थाख्यगोपालदारकादिलक्षणेऽर्थे स्थितत्वादिति। ततश्च नामनिक्षेपस्य જ. તથા ડિત્ય નામના ગોપાળપુત્રનું જો ડવિત્ય એવું બીજું નામ પણ પાડવામાં આવ્યું હોય તો પણ ઇતથએ આવી વર્માવલીથી બનેલ ડિત્ય” એવા શબ્દરૂપ યાદચ્છિક નામ પણ ડવિલ્ય એવા પર્યાયવાચી શબ્દથી તો અનભિધેય હોય છે જ. તથા “ડિત્યનો સંકેતથી મળતો વિવક્ષિત ગોપાળપુત્ર વગેરે રૂપ જે અર્થ, એ પણ “ડિત્થ' એવા શબ્દમાં રહ્યો હતો નથી એ સ્પષ્ટ જ છે. માટે એ શબ્દ નામનિક્ષેપ રૂપ છે જ.
શંકા છતાં “અન્યાર્થ’ સ્થિતત્વ = અન્યાર્થમાં રહેવાપણું તો ડિત્ય શબ્દમાં નથી જ ને ?
સમાધાન : નામનિક્ષેપ તરીકે અભિપ્રેત એવો “ડિત્ય' શબ્દ પોતાનાથી ભિન્ન એવા કોઈ પદાર્થમાં વ્યુત્પત્તિબળે રહ્યો ન હોવા છતાં ગોપાળપુત્ર વગેરે પદાર્થમાં સંકેતના બળે તો રહ્યો જ હોય છે. માટે અન્યાર્થ સ્થિતત્વ પણ નિબંધ છે જ. આમ ત્રણે ભેદોનો એક લક્ષણથી સંગ્રહ શક્ય છે. એટલે જ, જો નામનિક્ષેપનું સામાન્ય લક્ષણ જાણવાની જિજ્ઞાસા હોય તો એ આવું જાણવું - વિક્ષિત પદથી જે અભિધેય હોય અને એના પર્યાયવાચી પદોથી જે અનભિધેય હોય તે નામનિક્ષેપ.. ઉપર ‘તદર્થશૂન્ય' જે કહ્યું હતું એ સ્વરૂપ જણાવવા માટે પૂર્વાચાર્યોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org