________________
विवक्षावशाद् भेदनिरूपणम्
६५
सङ्ग्रहस्य शक्यत्वेऽपि भावलक्षणस्य मूलभेदस्योत्तरभेदरूपाणां षण्णां द्रव्यादीनां पृथक्त्वं विवक्ष्य पदार्थानां सप्तविधत्वस्य तैः कथितत्वात्। इत्थश्च विवक्षाभेदाद् भेदनिरूपणं भिद्यत इति सिद्धम्। ___अत एव यदैक एव भेदो विवक्ष्येत तदा तेनैव त्रयाणामपि सङ्ग्रहः शक्य एव। तथाहि-‘पर्यायानभिधेयस्तदर्थशून्यश्च योऽर्थः स नामनिक्षेपः' इति लक्षणं यदि क्रियेत तदा तस्मिन्नर्थे त्रयाणामपि नामनिक्षेपभेदानां समावेशः शक्य एव। नन्वभिधान-यादृच्छिकाभिधानयोः प्रथम-चरमभेदयोः शब्दरूपतया नार्थेऽन्तर्भाव इति चेत् ? न, शब्दानां पौद्गलिकत्वात् पुद्गलमयेऽर्थेऽन्तर्भावस्याविरुद्धत्वात्। ततश्च इन्द्राख्यगोपालदारकादेर्यथा शक्रादिपर्यायानभिधेयत्वं पारमैश्वर्याद्यर्थशून्यत्वञ्च तथैव ‘इन्द्अ' इतिवर्णावलीनिष्पन्नस्य ‘इन्द्र' इतिशब्दસંગ્રહ શક્ય હોવા છતાં “ભાવ” નામના મૂળભેદના અવાંતરભેદ રૂપ દ્રવ્ય-ગુણ વગેરે ૬ નું પૃથક્વ વિવક્ષીને પદાર્થના સાત પ્રકાર તેઓએ કહ્યા જ છે. આમ વિવક્ષાભેદે ભેદોનું નિરૂપણ બદલાઈ જાય છે એ પણ સિદ્ધ થાય છે.
એટલે જ જ્યારે એક જ ભેદ કરવાની વિવેક્ષા હોય ત્યારે એકથી જ ત્રણેનો સંગ્રહ પણ શક્ય છે. તે આ રીતે - પર્યાયાનભિધેય અને તદર્થશૂન્ય એવો જે અર્થ હોય તે નામનિક્ષેપ આવું લક્ષણ જો કરવામાં આવે તો એ અર્થમાં ત્રણેનો સમાવેશ શક્ય છે જ.
શંકા : અભિધાન અને યાદચ્છિક આ બે પ્રથમ અને ચરમભેદ શબ્દરૂપ હોવાથી અર્થમાં એનો સમાવેશ નહીં થાય.
સમાધાનઃ શબ્દો પૌલિક હોવાથી પુદ્ગલમય અર્થમાં એ બેનો સમાવેશ વિરુદ્ધ નથી. એટલે ઇન્દ્ર નામના ગોપાળપુત્ર વગેરે જેમ શક્રાદિ પર્યાયાનભિધેય હોય છે અને પારઐશ્વર્યાદિઅર્થશૂન્ય હોય છે. એમ ઇન્દ્રમાં આવી વર્ષાવલીથી બનેલ “ઈન્દ્ર એવો શબ્દ પણ શક્રાદિ પર્યાયાનભિધેય હોય છે જ. અને પારઐશ્વર્યાદિ અર્થશૂન્ય પણ હોય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org