________________
अनभिलाप्येषु व्यापकत्वनियमव्यभिचारशङ्का
नभिलाप्यभावेष्वस्ति' इत्यन्यदत्तसमाधानमपि यत्तत्र दत्तं तत्रापि एतच्च मतं नातिरमणीयं द्रव्यार्थिकेन शब्दपुद्गलरूपस्यैव नाम्नोऽभ्युपगमात्' इत्यनेन तस्यान्यदत्तसमाधानस्य रमणीयत्वं निराकृतम्। ततश्च नामादिचतुष्टयस्य सर्वव्यापकत्वनियमो व्यभिचारीति चेत् ? न, अनभिलाप्यभावानां नामनिक्षेपस्य सम्भवेऽसम्भवे वा व्यभिचारस्याभावाद् । अयम्भावः- तेषां भावानामनभिलाप्यपदाभिलाप्यत्वं वर्तते न वेति द्वौ विकल्पौ । तत्र प्रथमे विकल्पे 'अनभिलाप्य' आख्यस्य गोपालदारकादेर्नामनिक्षेपत्वसम्भवान्न व्यभिचारः । द्वितीये तु विकल्पे नामनिक्षेपस्यासम्भवेऽपि न व्यभिचारसम्भवः, पदप्रतिपाद्यत्वाभावात् । तथाहि— ‘अनभिलाप्य’पदभिन्न'मङ्गला' दिपदप्रतिपाद्यत्वाभावस्तु तेषु वर्तत एव। ततश्चानभिलाप्यपदप्रतिपाद्यत्वमपि यदि निषिध्येत, तदा नैकेनापि पदेन प्रतिपाद्यत्वस्य सम्भवः । तथा च स्फुट एव पदप्रतिકેવલીપ્રજ્ઞારૂપ નામ અનભિલાપ્યભાવોમાં પણ હોય જ છે.' આ રીતે અન્ય વિદ્વાન દ્વારા અપાતા સમાધાનનો ઉલ્લેખ કરીને ‘આ મત પણ કાંઈ બહુ સારો નથી. કારણ કે દ્રવ્યાર્થિકનયે શબ્દયુદ્ગલરૂપ નામ જ માનેલું છે’આમ આવું કહીને તે અન્યવિદ્વાનના સમાધાનની રમણીયતાનો અસ્વીકાર કર્યો છે. એટલે, નામાદિ ચારના સર્વવ્યાપકત્વનો નિયમ અનભિલાપ્યભાવોમાં વ્યભિચારી છે.
ઉત્તરપક્ષ : આવો પૂર્વપક્ષ બરાબર નથી, કારણ કે અનભિલાપ્યભાવોનો નામનિક્ષેપ સંભવે કે ન સંભવે તો પણ વ્યભિચાર નથી. આ ભાવ છે - એ ભાવો ‘અભિલાપ્ય’ એવા શબ્દથી અભિલાપ્ય છે કે નહિં ? જો અભિલાપ્ય છે, તો ‘અનભિલાપ્ય’ નામે ગોપાળપુત્રાદિ જ નામનિક્ષેપરૂપે સંભવવાથી વ્યભિચાર નથી. જો એ ભાવો ‘અનભિલાપ્ય’ શબ્દથી અભિલાપ્ય નથી, તો પણ વ્યભિચાર નથી, કારણકે તેઓમાં પદપ્રતિપાદ્યત્વ જ નથી. તે આ રીતે - અનભિલાપ્ય સિવાય ‘મંગલ’ વગેરે પદોનું પ્રતિપાદ્યત્વ તો તેઓમાં નથી એ સ્પષ્ટ છે. એટલે હવે
Jain Education International
For Private & Personal Use Only
६१
www.jainelibrary.org