________________
श्रीनिक्षेपविंशिका - ८
भवति कर्मविपाकाख्यस्य प्रथमकर्मग्रन्थस्य वृत्तौ समचतुरस्रसंस्थानस्य 'समाः = शास्त्रोक्तलक्षणाविसंवादिन्यश्चतस्रोऽस्रयः पर्यङ्कासनोपविष्टस्य जानुनोरन्तरं, आसनस्य ललाटोपरिभागस्य चान्तरं, दक्षिणस्कन्धस्य वामजानुनश्चान्तरं, वामस्कन्धस्य दक्षिणजानुनश्चान्तरमिति चतुर्दिग्विभागोपलक्षिताः शरीरावयवा यत्र तत् समचतुरस्रम्' इत्यादिरूपं यल्लक्षणमुक्तं तत् तत्संस्थानसंस्थितेष्वपि हस्त्यादिषु नैव समन्वेतीति स्पष्टमेवेति तल्लक्षणमुपलक्षणतया गृह्यते । मनुष्येष्वेतल्लक्षणोपलक्षितं यत्संस्थानं, तत्कारणीभूतसंस्थाननामकर्मोदयेन यत्संस्थानं यस्य प्राप्यते तत् तस्य समचतुरस्रसंस्थानं कथ्यते । तथैव पङ्कजाते कमलेऽवस्थितेन पङ्कजनितकर्तृत्वलक्षणेन व्युत्पत्त्यर्थेनोपलक्षिता या पङ्कजत्वजातिस्तद्युक्तस्य स्थलजस्यापि कमलस्य भावपङ्कजत्वमेव, पङ्कजनिकर्तृत्वस्य વ્યાખ્યા આપી છે કે ‘વિવક્ષિત ચાર અંતર જેમાં સમાન શાસ્ત્રોક્તલક્ષણને અવિસંવાદી હોય એવું સંસ્થાન એ સમચતુરસસંસ્થાન. આમાં ચાર અંતર તરીકે પર્યંકાસને બેસેલ વ્યક્તિના બે જાનુ વચ્ચેનું અંતર, આસનથી લલાટના ઉપરના ભાગનું અંતર, જમણા ખભાથી ડાબા જાનુનું અને ડાબા ખભાથી જમણા જાનુનું અંતર.. એમ અંતર જાણવા. આવા અંતરવાળા ચાર ખૂણા = અગ્નિ જેમાં હોય તે સમચતુરસ. ' હવે, આ પ્રથમ સંસ્થાનવાળા હાથી-સિંહ વગેરેમાં પણ આ અંતરો સરખા તો હોતા નથી જ. તો શું એમને પ્રથમસંસ્થાન નહીં માનવાનું ? એટલે આ જે વ્યાખ્યા આપી છે એને ઉપલક્ષણ તરીકે લેવાય છે. મનુષ્યમાં આવી વ્યાખ્યાથી ઉપલક્ષિત જે સંસ્થાન, તેના કારણભૂત સંસ્થાનનામકર્મના ઉદયથી હાથી વગેરેને જે સંસ્થાન મળે તે, તે તે જીવનું સમચતુરસ્રસંસ્થાન કહેવાય છે. એમ કાદવમાં ઊગેલા કમળમાં પંકજનિકર્તૃત્વરૂપ જે વ્યુત્પત્તિઅર્થ રહેલો હોય છે એનાથી ઉપલક્ષિત જે પકંજત્વજાતિ, એ જાતિયુક્ત કમલ પંકજનિકર્તૃત્વથી વિશિષ્ટ ન હોય તો પણ ઉપલક્ષિત તો હોય જ છે. ને તેથી એ ભાવનિક્ષેપ જ છે.
५६
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org