________________
व्युत्पत्त्यर्थस्योपलक्षणत्वम्
र्थशून्यस्य वस्तुनो भावनिक्षेपत्वेनाभिप्रेतत्वाद् । न चैकमेवंभूतनयं मुक्त्वा शेषाणां सर्वेषां नयानां समासीनेऽपि गवि गमनयुक्तत्वं संमतमेव, अन्यथा शब्दसमभिरूढयोः गोव्यपदेशस्यैवाभावप्रसङ्गात्, विवक्षितक्रियापरिणतिकाल एव तत्तत्पदव्यपदेश्यत्वमित्यस्य त्वेवंभूतस्यैवाभिप्रेतत्वादिति वाच्यं, पङ्कजनिकर्तृत्वाभाववति कमले भावपङ्कजत्वा - भावापत्तेस्तदवस्थत्वात् । अयमाशयः एवंभूतनयापेक्षया स्थूलानां नैगमादिनयानां साम्प्रतं समासीनेऽपि गवि पूर्वपश्चात्कालभाविगमनमपेक्ष्य गमनयुक्तत्वं संमतमेवेति न तत्र भावगोत्वानुपपत्तिः । परंतु स्थलजे कमले पङ्कजनिकर्तृत्वस्य पूर्वं पश्चादपि वाऽभाव एव। ततश्च तत्र व्युत्पत्त्यर्थस्यासम्भवान्न भावनिक्षेपत्वस्य सम्भव इति चेत् ? सत्यं, तथापि व्युत्पत्त्यर्थवतो भावनिक्षेपत्वं यदुक्तं, तत्र व्युत्पत्त्यर्थस्य विशेषणत्वं परित्यज्योपलक्षणत्वं यदि गृह्येत तदा न दोषः । इदमुक्तं કહેવાતી જ હોય છે.
સમાધાન : તમે બેઠેલી ગાયને ઉદ્દેશીને જો આ કહી રહ્યા હો તો એ યોગ્ય નથી, કારણકે એક એવંભૂતનયને છોડી ઘો... બાકીના બધા નય એને ગમનયુક્ત જ માને છે. નહીંતર તો શબ્દ-સમભિરૂઢનય એને 'गाय' हुही ४ नहीं शडे.
શંકા : બેઠેલી ગાયમાં પણ આગળ-પાછળ તો ગમન હોય છે. અને તેથી એવંભૂત જેટલા જે સૂક્ષ્મ નથી એ નયો એ ગમનને ગાયમાં જોડી એને વ્યુત્પત્તિઅર્થયુક્ત માને એ બરાબર છે. પરંતુ, કાદવમાં ઊગ્યા જ ન હોવાના કારણે જે કમળમાં પંકજનિકર્તૃત્વ આગળ-પાછળ પણ સંભવિત નથી જ એ કમળને શું ભાવપંકજ નહીં કહો ?
५५
સમાધાન : જે વ્યુત્પત્તિઅર્થયુક્ત હોય તે ભાવનિક્ષેપ' આવી વ્યાખ્યામાં-વ્યુત્પત્તિઅર્થને, ભાવનિક્ષેપ તરીકે અભિપ્રેત પદાર્થના વિશેષણ તરીકે નહીં, પણ ઉપલક્ષણ તરીકે લઈએ તો આ પ્રશ્ન ઊભો રહેશે નહીં. આશય એ છે કે કર્મવિપાક કર્મગ્રન્થની વૃત્તિમાં સમચતુરસ્રસંસ્થાનની જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org