________________
श्रीनिक्षेपविंशिका - ८
व्युत्पत्तिलभ्यार्थवत एव भावनिक्षेपत्वं, यत्र तु सा न सम्भवति तत्र सङ्केतलभ्यार्थवत एव भावनिक्षेपत्वमिति नियमः कल्पनीयः । अथैवं खण्डशो नियमकल्पनापेक्षया सर्वत्र सङ्केतलभ्यार्थवत एव भावनिक्षेपत्वमित्येक एव नियमः कल्प्यतां, व्युत्पत्तिलभ्यार्थवत्यपि सङ्केतलभ्यार्थस्तु प्राप्यत एव, यथा 'अस्मत् पुत्रो नाम्ना चन्द्रप्रभो भवतु ' इति मातापितृभ्यां कृतेन सङ्केतेन लभ्योऽर्थो श्रीमति चन्द्रप्रभस्वामिनि वर्तत एवेति चेत् ? नैवं इन्द्राख्यस्य गोपालदारकादेरपि भावेन्द्रत्वप्रसङ्गात्, 'अस्मत्पुत्रो नाम्ना इन्द्रो भवतु' इति तन्मातापितृभ्यां कृतेन सङ्केतेन लभ्यस्यार्थस्य तत्र सद्भावादिति ।
9
५४
अथ यत्र व्युत्पत्तेः सम्भवस्तत्र व्युत्पत्त्यर्थयुक्तस्यैव भावनिक्षेपत्वमिति यदुक्तं तदपि विचारणीयं, तादृशस्थलेऽपि क्वचिद् व्युत्पत्त्यજ્યાં વ્યુત્પત્તિ સંભવતી હોય ત્યાં વ્યુત્પત્તિલભ્ય અર્થથી યુક્ત હોય એ જ ભાવનિક્ષેપ, અને જ્યાં એ સંભવતી ન હોય ત્યાં સંકેતલભ્યઅર્થથી યુક્ત હોય તે જ ભાવનિક્ષેપ.. આ રીતે નિયમની કલ્પના કરવી જોઈએ.
શંકા : આ રીતે બે ટૂકડે નિયમ માનવા કરતાં સર્વત્ર ‘જે સંકેતલભ્ય અર્થવાન્ હોય એ જ ભાવનિક્ષેપ' એવો એક અખંડ નિયમ જ માનો ને ? વ્યુત્પત્તિઅર્થવામાં પણ સંકેતલભ્ય અર્થ તો હોય જ છે. જેમકે ‘અમારા પુત્રનું નામ ચન્દ્રપ્રભ હો' એ પ્રમાણે માતાપિતાએ કરેલા સંકેતથી મળતો અર્થ શ્રીચન્દ્રપ્રભસ્વામીમાં વિદ્યમાન હોય જ છે.
સમાધાન : તો પછી ઇન્દ્રનામે ગોપાળપુત્ર પણ ભાવેન્દ્ર બની જશે, કારણ કે ‘આપણો પુત્ર નામે ઇન્દ્ર હો' આવા એના માપિતાએ કરેલા સંકેતથી પ્રાપ્ત અર્થ એનામાં હાજર છે જ.
શંકા : ‘જ્યાં વ્યુત્પત્તિ સંભવિત હોય ત્યાં જે વ્યુત્પત્તિઅર્થથી યુક્ત હોય તે ભાવનિક્ષેપ' આવું તમે જે કહ્યું તે પણ વિચારણીય છે, કારણકે વ્યુત્પત્તિનિષ્પક્ષપદસ્થળે પણ ક્યારેક વ્યુત્પત્તિઅર્થશૂન્ય વસ્તુ ભાવનિક્ષેપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org