________________
सर्वव्यापकत्वनियमघटना
इत्थञ्चागमतो यौ द्रव्य-भावनिक्षेपौ तावत्र प्रक्रमेऽकिञ्चित्कराविति સ્પષ્ટન્T
। अत एव तदर्थशून्यो विवक्षितनामवान् गोपालदारकादिर्नामनिक्षेपः, चित्रादिगता साकारा निराकारा वा स्थापना स्थापनानिक्षेपः, कारणीभूतं वस्तु द्रव्यनिक्षेपः, विवक्षितावस्थापन्नं च वस्तु भावनिक्षेपः इत्येवं नामादिचतुष्टयस्य सर्वव्यापकत्वनियमो ज्ञेयः। ततश्च तन्नियमसङ्कोच आवश्यक एवेति सिद्धम्।
ननु डित्थाख्यस्य वस्तुनः कथं डित्थभावनिक्षेपत्वम् ? 'डित्थ'पदार्थशून्यत्वादिति चेत् ? न, व्युत्पत्तेरभावाद् व्युत्पत्तिलभ्यस्यार्थस्याभावेऽपि सङ्केतस्य सद्भावात् सङ्केतलभ्यस्यार्थस्य सद्भावेन ‘डित्थ'पदार्थशून्यत्वस्यासिद्धत्वात्। ततश्च यत्र व्युत्पत्तिः सम्भवति तत्र છે તે આ બાબતમાં અકિંચિત્કર છે એ સ્પષ્ટ છે. એટલે જ નામાદિચતુષ્ટયની સર્વવ્યાપિતાનો જે નિયમ છે તેમાં નામનિક્ષેપ તરીકે તદર્થશૂન્ય ગોપાળદારકાદિ, સ્થાપના નિક્ષેપ તરીકે ચિત્રાદિમાં રહેલ આકાર કે નિરાકાર સ્થાપના, દ્રવ્યનિક્ષેપ તરીકે કારણભૂત વસ્તુ અને ભાવનિક્ષેપ તરીકે વિવલિતઅર્થયુક્ત વસ્તુ જ અભિપ્રેત છે એ જાણવું. તેથી જ, ડિત્યાદિ સ્થળે “વ્યુત્પત્તિઅર્થથી યુક્ત હોય તે જ ભાવનિક્ષેપ' આવા નિયમનો સંકોચ આવશ્યક જ છે.
શંકા : ડિત્ય નામે ગોપાળપુત્ર વગેરે રૂપ વસ્તુને ભાવડિલ્ય શી રીતે કહેવાશે ? કારણ કે એમાં “ડિત્ય' પદનો અર્થ રહેલો જ નથી.
સમાધાન : ડિત્ય શબ્દની વ્યુત્પત્તિ જ ન હોવાથી વ્યુત્પત્તિ અર્થનો અભાવ હોય છે. એટલે એ અર્થ તો “છે કે નહીં?” એ રીતે વિચારવાનો હોતો જ નથી. પણ છતાં એ શબ્દ સંકેતિત થયો હોવાથી સંકેતલભ્ય અર્થ તો સંભવિત હોય જ છે. એટલે ભાવનિક્ષેપ માટે એ જ અર્થને વિચારવાનો હોય છે. અને એ અર્થ તો ડિત્ય નામની વસ્તુમાં છે જ. માટે “ડિત્ય' પદાર્થશૂન્યત્વ રૂપ તમે આપેલો હેતુ અસિદ્ધ છે. એટલે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org