________________
डित्थस्य भावनिक्षेपः
किमपि तद्वस्त्वस्ति यन्नामादिचतुष्टयं व्यभिचरति' इति यदुक्तं, तद्व्यभिचारप्राप्तेः, ‘डित्थो हि तद्वस्त्वस्ति यन्नामादिचतुष्टयं व्यभिचरति, तद्भावनिक्षेपाभावात्' इत्यस्य सुवचत्वात् । ततश्च स गोपालदारक एव डित्थभावनिक्षेप इत्यनिच्छताऽपि स्वीकर्तव्यमेव । ननु तर्हि 'व्युत्पत्तिलभ्यार्थवत एव भावनिक्षेपत्वं' इति नियमस्य का गतिः ? यादृच्छिकनामस्थले न काचिदपि तत्र तस्य नियमस्यैवाभावात् । यत्र व्युत्पत्तिलभ्योऽर्थः प्रसिद्धस्तत्रैव तद्वत एव भावनिक्षेपत्वं' इति नियमस्य सद्भावात् ।
स्यान्मतिः- यो डित्थपदार्थज्ञस्तदुपयुक्तो वक्ता स एव भावडित्थः । ततश्च भावडित्थस्यैवं प्रसिद्धेः सम्भवान्न तन्नियमसङ्कोचोऽप्यावश्यक વૃત્તિમાં ‘એવી કોઈ વસ્તુ નથી જે નામાદિ ચારને વ્યભિચરતી હોય..’ આવું જે કહ્યું છે તે વ્યભિચારી બની જશે, કારણ કે ‘ડિત્ય એ એવી વસ્તુ છે જે ભાવનિક્ષેપનો અભાવ હોવાથી નામાદિચતુષ્ટયને વ્યભિચરે છે' એવું કહી શકાય છે. એટલે એ ગોપાળપુત્ર વગેરે જ ડિલ્થનો ભાવનિક્ષેપ છે એ અનિચ્છાએ પણ તમારે સ્વીકારવું પડશે.
શંકા : પણ તો પછી, વ્યુત્પત્તિ અર્થથી જે યુક્ત હોય તે જ ભાવનિક્ષેપ બને આવા નિયમનું શું થશે ?
५१
સમાધાન : કાંઈ નહીં થાય, કારણ કે યાદચ્છિક નામ સ્થળે આવો નિયમ જ નથી. જ્યાં વ્યુત્પત્તિઅર્થ પ્રસિદ્ધ હોય ત્યાં જ ‘તે અર્થથી યુક્ત હોય એ જ ભાવનિક્ષેપ' એવો નિયમ છે.
શંકા : આ રીતે નિયમનો સંકોચ કરવાની જરૂર નથી. ડિસ્થનો ભાવનિક્ષેપ તો બીજી રીતે પણ મળી શકે છે. તે આ રીતે - ડિત્યપદાર્થનો જાણકાર ઉપયુક્તવક્તા એ ભાવસ્થિ.
સમાધાન ઃ આમાં તો તમારે વદતો વ્યાઘાત થશે. નિયમનો સંકોચ કરવો ન પડે એ માટે તમે આવા વક્તાને ભાવડિત્ય તરીકે લેવાનું કહો છો, પણ પછી એમાં જ તમારે પાછો એ નિયમનો સંકોચ તો કરવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org