________________
श्रीनिक्षेपविंशिका - ८
अत्र तृतीयभेदे तु नाधिकृतगोपालदारकादावेव, अपि तु सर्वत्रार्थस्याभाव વ, વ્યુત્પત્તિશૂન્યત્વાતા
ननु द्वितीयभेदे यथा इन्द्राख्यो गोपालदारको नामेन्द्रस्तथा किमत्रापि डित्थाख्यो गोपालदारक एव नामनिक्षेपः ? इति प्रश्ने तस्य गोपालदारकस्य डित्थभावनिक्षेपत्वमेव, न तु नामनिक्षेपत्वं, 'ड्रइ त्थ्अ'इतिवर्णावलीनिष्पन्नस्य 'डित्थ' शब्दस्यैव नामनिक्षेपत्वमिति प्रतिवचनम्। ननु स गोपालदारकः कथं डित्थभावनिक्षेपः ? व्युत्पत्तिलभ्यार्थवत एव भावनिक्षेपत्वादिति चेत् ? यदि स गोपालदारको न भावनिक्षेपस्तर्हि कस्तद्भावनिक्षेप इत्युच्यताम् । न कोऽपीति चेत् ? न, यस्यैकोऽपि निक्षेपः सिद्धस्तस्य शेषैस्त्रिभिर्निक्षेपैर्भवितव्यमेव, नामादिचतुष्टयस्य सर्वव्यापकत्वात्, अन्यथाऽनुयोगद्वारवृत्तौ न हि અધિકૃત ગોપાળદા૨કાદિમાં જ નહીં, પણ સર્વત્ર વ્યુત્પત્તિ અર્થનો અભાવ જ હોય છે, કારણ કે નામ જ વ્યુત્પત્તિશૂન્ય છે.
બીજા ભેદમાં જેમ ઇન્દ્રનામે ગોપાળપુત્ર એ જ નામનિક્ષેપ છે, એમ આ ત્રીજા ભેદમાં પણ ડિત્ય નામે ગોપાળપુત્ર વગેરે જે હોય એ જ નામનિક્ષેપ છે ? આવા પ્રશ્નનો જવાબ એ છે કે એ ગોપાળપુત્ર વગેરે તો ડિન્થનો ભાવનિક્ષેપ જ છે, નહીં કે નામનિક્ષેપ, પણ ઇ આવી વર્ણાવલી નિષ્પન્ન જે ડિલ્થ શબ્દ એ જ નામનિક્ષેપરૂપ છે.
५०
શંકા : એ ગોપાળપુત્ર શી રીતે ભાવડિલ્થ બનશે ? વ્યુત્પત્તિ અર્થથી યુક્ત હોય એ જ ભાવનિક્ષેપરૂપ બને એવો નિયમ છે ને ? સમાધાન ઃ જો એ ગોપાળપુત્ર ભાવડિત્ય નથી તો કોણ ભાવડિત્ય છે એ કહો.
શંકા : કોઈ જ નહીં.
સમાધાન : આ વાત બરાબર નથી, કારણ કે જેનો એક નિક્ષેપ પણ સિદ્ધ હોય એના શેનિક્ષેપાઓ પણ હોવા જ જોઈએ. તે પણ એટલા માટે કે નામાદિ ચતુષ્ટય સર્વવ્યાપી છે. નહીંતર અનુયોગદ્વારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org