________________
नामान्तरम्
प्रतीयमानत्वादिति चेत् ? सत्यं, मातापितृभ्यां दत्तत्वात् ‘चन्द्रप्रभे'तिनाम्नो विशेषनामत्वं रूढत्वं च। 'शशिप्रभा'देस्त्वतथात्वेन सामान्यनामत्वं यौगिकत्वं च। ततश्च ‘योगाद्रूढेर्बलीयस्त्वं' न्यायाद् वाच्यार्थोपस्थापकत्वे रूढस्य चन्द्रप्रभेति पदस्य बलवत्त्वं स्पष्टमेव। यदि ‘શપ્રત્યાદ્રિપર્યાયવાચી શ્ચચોડપિ વિશેષઃ પુનઃ પુનઃ प्रयोगेण रूढः स्यात्तदा तेनापि तदुपस्थितिः सुकरा स्यादेव, परंतु तदा तस्य नामान्तरत्वं मन्तव्यं, न पर्यायमात्रत्वमिति ध्येयम् ।
इत्थञ्च नामनिक्षेपस्य द्वितीयो भेदो विचारितः। अधुना तृतीयो भेदश्चिन्त्यते। तत्र व्युत्पत्तिशून्यत्वेऽपि यदृच्छामात्रेण यन्नाम सङ्केत्यते तद् यादृच्छिकमुच्यते। यथा डित्थ-डवित्थादिनाम। द्वितीयभेदेऽधिकृते गोपालदारकादावेव व्युत्पत्त्यर्थस्याभावः, अन्यत्र त्विन्द्रे तत्सद्भाव एव, જ એ શબ્દથી એમનો બોધ થાય છે. એવું અનુભવાય છે.
સમાધાન : તમારી વાત સાચી છે. માતા-પિતાએ પાડેલું હોવાથી ચન્દ્રપ્રભ' એવું નામ એ વિશેષનામરૂપ છે અને રૂઢ થયેલું છે. “શશિપ્રભ' વગેરે શબ્દો એવા ન હોવાથી સામાન્યનામરૂપ છે અને યૌગિક છે. એટલે યોગાધૂંઢેર્બલીયસ્વ ન્યાયે વાચ્યાર્થીનો બોધ કરાવવામાં, રૂઢ એવો ચન્દ્રપ્રભશબ્દ બળવાન્ હોય જ. તથા “શશિપ્રભ' કે એવો અન્ય કોઈપણ પર્યાયવાચી શબ્દ પણ ફરી ફરી વપરાવાથી રૂઢ થઈ જાય તો તેનાથી પણ એમનો બોધ થવો સરળ થઈ જ જાય, પણ પછી એ વખતે એને પણ અન્ય વિશેષનામરૂપ માનવાનો રહે, નહીં કે માત્ર પર્યાયવાચી શબ્દરૂપ.
આમ, નામનિક્ષેપનો બીજો ભેદ વિચાર્યો. હવે ત્રીજા ભેદનો વિચાર.. કોઈ જ વ્યુત્પત્તિ ન હોવા છતાં માત્ર પોતાની તેવી ઇચ્છાના કારણે જે નામનો સંકેત કરાય તે યાદચ્છિકનામ કહેવાય છે. જેમકે ડિત્યડવિત્ય વગેરે નામ, બીજા ભેદમાં, જે ગોપાળદારકાદિ નામનિક્ષેપ તરીકે વિવક્ષિત છે તેમાં જ વ્યુત્પત્તિઅર્થનો અભાવ હોય છે. અન્યત્ર ઇન્દ્ર વગેરેમાં તો એનો અભાવ જ હોય છે, જ્યારે આ ત્રીજા ભેદમાં તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org