________________
भावनिक्षेपतया न दोषः
૪૩
न दोषस्तस्य भावत्वात्स्थापनाऽथ द्विधा मता। निराकारा च साकारेत्वरी वा सेतराऽथवा॥८॥
तस्य = श्रीचन्द्रप्रभस्वामिनो भावत्वात् = भावनिक्षेपरूपत्वान्न दोषः = पर्यायाभिधेयत्वेऽपि न दोषः। अथ स्थापना निरूप्यते, सा द्विधा मता-निराकारा साकारा च, अथवा सा = स्थापना इत्वरी इतरा = इत्वरीभिन्ना =यावत्कथिका वेत्येवं प्रकारान्तरेण द्विधा मतेति सङ्केपार्थः।
विस्तरार्थस्त्वेवं- नामनिक्षेपद्वितीयभेदार्थं 'स्थितमन्यार्थे तदर्थनिरपेक्षं पर्यायानभिधेयं' इति यदुक्तं तत्र ‘पर्यायानभिधेयमिति तु स्थापनाद्रव्ययोर्व्यवच्छेदार्थं, तदर्थनिरपेक्षयोरपि तयोः पर्यायाभि
ગાથાર્થ તે ભાવનિક્ષેપરૂપ હોવાથી કોઈ દોષ નથી. હવે સ્થાપના બે પ્રકારે કહેવાયેલી છે. નિરાકાર અને સાકાર અથવા ઇત્વરી અને તર્ભિન્ના..
ટીકાર્થઃ તે શ્રી ચન્દ્રપ્રભસ્વામી ભાવનિક્ષેપરૂપ છે. માટે પર્યાયાભિધેયત્વ હોવા છતાં કોઈ દોષ નથી. હવે સ્થાપનાનું નિરૂપણ કરાય છે. તે બે પ્રકારે માન્ય છે - સાકાર અને નિરાકાર. અથવા તે સ્થાપના બીજી રીતે બે પ્રકારે છે. ઇત્વરી = અલ્પકાલીન અને ઇતરા = યાવત્રુથિકા. આવો સંક્ષેપાર્થ જાણવો.
વિસ્તરાર્થ આવો જાણવો– નામનિક્ષેપના બીજા ભેદ માટે ગોપાળપુત્ર વગેરે અન્યાર્થમાં રહેલ, તદર્થનિરપેક્ષ, પર્યાયાનભિધેય..' એવું જે કહ્યું છે તેમાં પર્યાયાનભિધેય” એ સ્થાપના અને દ્રવ્યનિક્ષેપની બાદબાકી માટે છે. તદર્થનિરપેક્ષ એવા આ બન્ને પર્યાયાભિધેય છે જ. ઈન્દ્રની પ્રતિમા “શક્રપ્રતિમા' “પુરંદર પ્રતિમા' વગેરે રૂપે પણ કહેવાય જ છે. આગામી ભવમાં ભાવેન્દ્રરૂપે પરિણમનાર સાધુ દ્રવ્યેન્દ્રની જેમ દ્રવ્યશ-દ્રવ્યપુરંદર વગેરે પણ કહેવાય જ છે. એટલે આ બેમાં અતિવ્યાપ્તિના વારણ માટે પર્યાયાનભિધેય’ કહ્યું છે. હવે આઠમાં તીર્થકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org