________________
૪૪
ઘેયત્વમેવ, ફન્દ્રસ્ય પ્રતિમા ‘શપ્રતિમય’ ‘સંપ્રતિમય’ હત્યાતિरूपेणाप्युच्यत एव। भाविनि भवे इन्द्रत्वेन भविष्यमाणः साधुर्द्रव्येन्द्रतयेव द्रव्यशक्रतया द्रव्यपुरंदरादितया वोच्यत एवेति तयोरतिव्याप्तिवारणार्थं पर्यायानभिधेयमित्युक्तम् । तत्राष्टमस्य तीर्थकरस्य श्रीचन्द्रप्रभस्वामिनः शास्त्रेषु चन्द्रस्य पर्यायवाचिनः शशि- शशाङ्कप्रभृतयो ये शब्दास्तद्घटितेन शशिप्रभ - शशाङ्कप्रभ इत्यादि नाम्नाप्युल्लेखा दृश्यते । न ह्यष्टमस्तीर्थकृत् चन्द्रस्य स्थापनादिनिक्षेपरूपः, अतः पारिशेष्यात्तस्य तन्नामनिक्षेपत्वमेव । तथापि तस्य 'शशिप्रभे'त्यादिपर्यायाभिधेयत्वे पर्यायानभिधेयत्वोक्तेर्जलाञ्जलिरेव दातव्यः स्यादिति प्रश्नस्याभिप्रायः ।
श्रीनिक्षेपविंशिका - ८
अत्र प्रतिवचनं- 'चन्द्रे' तिपदप्रतिपाद्यानामर्थानां मध्ये चन्द्राख्यमनुजादेर्नामनिक्षेपत्वमेव पर्यायानभिधेयत्वमेव च । न हि चन्द्राख्यं नरं कश्चिदपि शशाङ्कादिशब्देन पूत्करोति । तथापि तथा पूत्कारे तस्य શ્રી ચન્દ્ર-પ્રભસ્વામીનો શાસ્ત્રમાં, ચન્દ્રના પર્યાયવાચી જે શશી-શશાંક વગેરે શબ્દો તેનાથી ઘટિત શશિપ્રભ-શશાંકપ્રભ વગેરે નામદ્વારા ઉલ્લેખ થયેલો પણ જોવા મળે છે. વળી તેઓ ચન્દ્રના સ્થાપનાનિક્ષેપ વગેરે રૂપ તો નથી જ. તેથી પારિશેષન્યાયે તેઓ નામનિક્ષેપરૂપે જ છે. અને છતાં ‘શશિપ્રભ’ વગેરે પર્યાયવાચી શબ્દોથી અભિધેય તો છે જ. માટે પર્યાયાનભિધેયત્વ જે કહ્યું છે એને જલાંજલિ જ આપવાની રહે ને ? આવો પ્રશ્નનો આશય છે.
આ પ્રશ્નનો ઉત્તર : ‘ચન્દ્ર' એવા શબ્દથી ઉલ્લેખાતા પદાર્થોમાં ચન્દ્ર નામનો માનવ નામનિક્ષેપ જ છે. ને એ પર્યાયાનભિધેય જ હોય છે. કોઈ જ સુજ્ઞ ચન્દ્ર નામના માણસને શશાંક વગેરે શબ્દથી બોલાવતો નથી. છતાં કોઈ બોલાવે તો એ સાંભળવા છતાં ‘એ મને બોલાવે છે’ એવો બોધ એને થતો નથી. આ વાત અનુભવસિદ્ધ છે. પણ ચન્દ્ર અને ચન્દ્રપ્રભ એ બે કાંઈ એક જ નામરૂપ નથી, કારણ કે બન્નેમાં અક્ષરો ઓછાવત્તા છે. એટલે ચન્દ્રના નિક્ષેપ કરતાં ચન્દ્રપ્રભના નિક્ષેપાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org