________________
४२
श्रीनिक्षेपविंशिका-७
द्वितीयभेदे पर्यायानभिधेयत्वं यदुक्तं तत्कथं सिद्धं = सङ्गतं स्यात् ? यतः शास्त्रे पर्यायाभिधेयत्वमपि दृश्यते, यथा चन्द्रप्रभाख्योऽष्टमस्तीर्थकृत् चन्द्रपर्यायशशिशब्दघटित शशिप्रभ'इतिशब्देनाप्युच्यते। तदुक्तमावश्यकनिर्युक्तौ (३७०) होही अजिओ संभव अभिणंदण सुमइ सुप्पभ सुपासो। ससि पुप्फदंत सीअल सिज्जसो वासुपुज्जो अ॥ अत्राष्टमस्य तीर्थकृतो यतो नाममात्रेणैव चन्द्रत्वमतो नामनिक्षेपत्वमेव, तथापि 'शशि'शब्देन तस्योल्लेखः कृत एव। शास्त्रस्योपलक्षणाद् लोकेऽपि पर्यायाभिधेयत्वप्रवृत्तिर्दृश्यत एव। यथा जितशत्रुर्नुपो 'जितारि'शब्देनाप्युच्यत एव। एवं विक्रमादित्यो ‘विक्रमार्क'शब्देन कथ्यत एव। ततश्च पर्यायानभिधेयत्वकथनं कथं सङ्गच्छेदिति प्रश्न उद्भवत्येव ॥७॥ आद्यचरणेनोत्तरं दत्त्वा क्रमप्राप्तं द्वितीय स्थापनानिक्षेप निरूपयितुकाम आहજોવા મળે છે. જેમ કે આઠમાં તીર્થકર શ્રી ચન્દ્રપ્રભસ્વામી શશિપ્રભ' શબ્દથી પણ ઉલ્લેખાય જ છે. શ્રી આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કેश्रीमति-संभव-ममिनहन-सुमति-सुप्रम-सुपाव-शशी-५ यतશીતલ-શ્રેયાંસ અને શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન થશે. ૩૭.
અહીં આઠમાં તીર્થકર નામમાત્રથી ચન્દ્ર હોવાના કારણે નામનિક્ષેપરૂપ જ છે. તે છતાં એમનો ‘શશિપ્રભ' શબ્દથી પણ ઉલ્લેખ થયેલો જ છે. વળી, શાસ્ત્રના ઉપલક્ષણથી લોકની પણ વાત જાણવી. લોકમાં પણ પર્યાયાભિધેયત્વ પ્રવૃત્તિ જોવા મળે જ છે. જેમકે જિતશત્રુ રાજા “જિતારિ’ શબ્દથી બોલાવાય છે. વિક્રમાદિત્ય વિક્રમાર્ક શબ્દથી ઉલ્લેખાય છે. માટે પર્યાયાનભિધેયત્વ જે કહ્યું છે તે શી રીતે સંગત થશે? એ પ્રશ્નનો ઉદ્ભવ થાય જ છે. //૭ી પ્રથમ ચરણથી આ પ્રશ્નનો જવાબ આપીને પછી ક્રમ પ્રાપ્ત સ્થાપના નિક્ષેપને નિરૂપવાની ઇચ્છાવાળા अन्य २ छ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org