________________
पर्यायानभिधेयत्वे शङ्का
'अभिधाना'ख्यस्य नामनिक्षेपविभागस्यैव सूचकतया पृथग्विभागत्वाभावात् ॥६॥ तदेवमभिधानविषयिणी चिन्ता कृता। अथ 'अर्थशून्य'विषयिणी तां स्वयं चिकीर्षुर्ग्रन्थकारस्तद्विषयं प्रश्नं समुद्भावयन्नाहपर्यायानभिधेयत्वमभिधेयत्वदर्शनात्। कथं सिद्धं यथा शास्त्रे चन्द्रप्रभः शशिप्रभः॥७॥
अत्रान्वयः- पर्यायानभिधेयत्वं कथं सिद्धम् ? शास्त्रेऽभिधेयत्वવર્ણનાત, યથા વન્દ્રમ: શશિપ્રમ (ત્યાવી) | તવર્થશ- નામનિક્ષેપપણ “ગ્રન્થ એટલે ચોક્કસ શબ્દોનો સમૂહ એ ચિરરૂઢ પરિભાષા અખંડ છે.. ને તેથી જ ગ્રન્થકાર ખુદ પણ આગળ કહીશું.., પૂર્વે કહી ગયા છીએ કે...' વગેરે જ પ્રયોગ પ્રાયઃ કરે છે, પણ “આગળ લખીશું.. પૂર્વે લખી ગયા છીએ કે..' વગેરે નહીં. આનું કારણ એ જ છે કે લખાયેલ વર્માવલી શબ્દોને વચ્ચે લાવ્યા વિના અર્થબોધ કરાવી શકતી નથી. ને તેથી પ્રસ્તુતમાં, લખેલી વર્ષાવલી પરથી પણ શબ્દાત્મક અભિધાનનો જ નામનિક્ષેપ તરીકે જણાવવાનો અભિપ્રાય છે... એવું માનવું યોગ્ય છે.
એટલે જ “યસ્તુનોડમિથાને..” એ કારિકાની, પુસ્તકાદિમાં લખેલ વર્ષાવલી રૂપ નામનિક્ષેપવિભાગનો સમાવેશ ન હોવાથી ન્યૂનતા કહેવાશે” એવી વાત પણ નિરસ્ત થઈ જાય છે, કારણ કે એ “અભિધાન' નામના નામનિક્ષેપની જ સૂચક હોવાથી સ્વતંત્ર વિભાગરૂપ છે નહીં. દી. આમ અભિધાન અંગે વિચારણા કરી. હવે “અર્થશૂન્ય' ભેદ અંગે સ્વયં વિચારણા કરવાની ઇચ્છાવાળા ગ્રન્થકાર તદ્વિષયક પ્રશ્ન ઊઠાવતા કહે છે
ગાથાર્થ : પર્યાયાનભિધેયત્વ શી રીતે સિદ્ધ છે ? કારણ કે પર્યાયાભિધેયત્વ જોવા મળે છે. જેમ કે શાસ્ત્રમાં શ્રીચન્દ્રપ્રભસ્વામીનો શશિપ્રભ તરીકે પણ ઉલ્લેખ મળે છે.
ટીકાર્થ : નામનિક્ષેપના બીજા પ્રકારમાં પર્યાયાનભિધેયત્વ જે કહ્યું છે તે શી રીતે સંગત ઠરશે? કારણ કે શાસ્ત્રમાં પર્યાયાભિધેયત્વ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org