________________
शब्दसमूह एव ग्रन्थः
३७
सूत्रपाठे प्रयोगदर्शनात्। (४) अत एवाध्येतुः ‘श्रोतुस्तु तमुकमनन्तरं फलमि'त्यादिरूपेण श्रोतृत्वेनैवोल्लेखो दृश्यते। (५) वृत्तिकारेणापि पातनिकादौ '...इत्याशझ्याह...' इत्यादिरूपेण कृताः कथनार्थकधातोः प्रयोगा एव लभ्यन्ते, न कुत्रचिदपि लेखनार्थकधातोः। एवमेव 'वक्ष्ये', 'वक्ष्यति' इत्यादि प्रयोगा उपलभ्यन्ते, न तु लेखिस्यामिलेखिष्यति... इत्यादि। (६) वृत्तौ साक्षिपाठोद्धरणावसरे ‘उक्तं च' इति प्रयोगः पुनः पुनदृश्यते, न तु ‘लिखितं च' इति प्रयोगः। तथा (७) 'चरमवर्णध्वंसः समाप्तिः' इति समाप्तिलक्षणमप्यत एव चिररूढं दृश्यते, पुस्तकादिषु लिखितस्य चरमवर्णस्य समाप्त्यनन्तरमपि सद्भाव आबालगोपालप्रसिद्ध एवेति कुतस्तद्ध्वंसस्य समाप्तित्वसम्भवः ? अत एवास्मिन् समाप्तिलक्षणे पुस्तकलिखितचरमवर्णापेक्षयाऽव्याप्तेः समुद्भावनमनुचितमेवेति स्पष्टम्। ५९८ १५२८य छे. (४) तथा 'श्रोतान अमु अनंत२ ६१ छे' वगेरे ३५ ભણનારનો “શ્રોતા' તરીકે ઉલ્લેખ મળે છે. (૫) વૃત્તિકારે પણ भवत२९ वगैरेम ... वगेरे शं.ने न०४२मा २जीने ४ छ-' વગેરે રૂપે કરેલા કથનાર્થક ધાતુના પ્રયોગો મળે છે પણ લગભગ ક્યાંય લખવાના અર્થને જણાવનાર પ્રયોગ મળતા નથી, એ જ રીતે કહીશ” એવો પ્રયોગ મળે છે પણ ‘લખીશ” એવો પ્રયોગ નહીં. (૬) વૃત્તિમાં સાક્ષીપાઠ આપવામાં આવ્યો હોય ત્યાં “કહ્યું છે કે ..' એવો પ્રયોગ મળે छ, ५९ सयुं छे...' शेवो प्रयोग नही. (७) समातिनु “ચરમવર્ણવ્વસ એ સમાપ્તિ એવું લક્ષણ ચિરરૂઢ થયેલું જણાય છે. પુસ્તકાદિમાં લખેલ ચરમવર્ણની તો સમાપ્તિ પછી પણ વિદ્યમાનતા આબાળગોપાળ પ્રસિદ્ધ હોવાથી એના ધ્વંસને તો સમાપ્તિ શી રીતે કહી શકાય ? એટલે જ સમાપ્તિના આ લક્ષણમાં પુસ્તકમાં લખેલ ચરમવર્ણની અપેક્ષાએ અવ્યાપ્તિદોષ દર્શાવવો એ ઉચિત નથી – એ સ્પષ્ટ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org