________________
श्रीनिक्षेपविंशिका - ६
मान आसीत् । पुस्तकलेखनं तु दूरे, एकस्मिन्नक्षरेऽपि लिखिते प्रायश्चित्तापत्तिर्ध्रुवा । ततश्चाधिकृतविषयप्रतिपादकानां शब्दानां समूहविशेषो ग्रन्थ इति परिभाषाऽतिचिररूढाऽभवत् । 'यत्र वर्णावलीनां समूहविशेषो लिखितस्तादृक् पुस्तकं प्रतिर्वा ग्रन्थः' इति कल्पनायास्तु स्वप्नेऽपि सम्भवो नासीत् । अत एव हीयमानमेधादिकारणेन पुस्तकलेखनप्रारम्भानन्तरमपि तस्याश्चिररूढाया: परिभाषायास्तदवस्थत्वाद् (१) ग्रन्थेषु वक्रमुकमनन्तरं फल' मित्यादि दृश्यते न तु 'लेखकस्यामुकं ત’મિત્યાવિ। (૨) ‘તેવ’શો 7 ગ્રન્થર્તુર્વાવ, અપિ त्वादर्शलेखकस्य (लहियो इति भाषायाम्) । (३) साम्प्रतं भाषायां 'वांच' इत्यनेन या क्रिया प्रतिपाद्यतेऽन्यूनाधिकतया तद्वाचको न कोऽपि धातुर्धातुपाठ उपलभ्यते, पठतेः पुस्तकं विनापि क्रियमाणे
३६
અક્ષર લખવાનું પણ પ્રાયશ્ચિત્ત આવતું હતું. તેથી, ‘અધિકૃત વિષયના પ્રતિપાદક શબ્દોનો ચોક્કસ સમૂહ એ ગ્રન્થ' આવી પરિભાષા અત્યંત ચિરરૂઢ થયેલી છે. એ વખતે ‘જેમાં વર્ણાવલીનો સમૂહ લખેલો હોય એવું પુસ્તક કે પ્રત એ ગ્રન્થ' આવી કલ્પના તો સ્વપ્રમાં પણ સંભવતી નહોતી. એટલે જ બુદ્ધિ-યાદશક્તિ વગેરેની હાનિ વગેરે કારણે પુસ્તકલેખન શરુ થયા બાદ પણ તે ચિરૂઢ પરિભાષા ઉભી જ હોવાથી નીચેની બાબતો લગભગ જોવા મળ્યા જ કરે છે. (૧) ગ્રન્થના પ્રયોજન તરીકે ‘વક્તાનું ફલાણું અનંતર પ્રયોજન છે' એવું જણાવેલું જોવા મળે છે, પણ ‘લેખકનું ફલાણું અનંતર પ્રયોજન છે' વગેરે નહીં. (૨) ‘લેખક’ શબ્દ ગ્રન્થકર્તાનો વાચક નહીં, પણ ગ્રન્થની નકલ કરનારનો વાચક (જેને ‘લહિયો’ કહે છે) જાણવા મળે છે. (૩) વર્તમાનમાં ગુજરાતી ભાષામાં ‘વાંચવું’ આ શબ્દ દ્વારા જે ક્રિયાનું પ્રતિપાદન થાય છે અન્યનાધિકપણે તેનો જ વાચક હોય એવો કોઈ ધાતુ ધાતુપાઠમાં જોવા મળતો નથી. પ ્ ધાતુ તો પુસ્તક વિના જ કરાતા સૂત્રપાઠને જણાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org