________________
अभिधानमेव निक्षेपः, न तु लिपिः
तूपलक्षणाद्गृहीतत्वात् (२) 'अभिधान'शब्दगतस्य ‘अभि'उपसर्गपूर्वस्य 'धा'धातोः कथनार्थत्वात् (३) ब्राह्मी-देवनागरी-आदिलिपिभेदेन पुस्तकादिलिखिताया इन्द्रादिवर्णावल्या अवश्यं भेदाद् नामनिक्षेपभेदाधिक्यप्रसङ्गात्, लिपिर्या काऽपि भवतु, उच्चार्यमाण इन्द्रादिशब्दो यत एकरूप एव भवति, अतो न भेदबाहुल्यापत्तिः।
नन्वेवं तु विशेषावश्यकभाष्यवृत्तिकाराणां न्यूनत्वापत्तिः, उच्चार्यमाणशब्दात्मकस्याभिधानलक्षणस्य नामनिक्षेपभेदस्यासङ्गृहीतत्वादिति चेत् ? न, तैरुक्तेन पुस्तकादिषु लिखितवर्णावल्यात्मकेन तृतीयभेदेनास्यैव भेदस्य सूचितत्वात्। अयम्भावः-पूर्वं श्रीतीर्थकृद्-गणधरादिकाले पुस्तकलेखनं नासीत्। ग्रन्थकर्ताऽध्यापको वा गुरुर्वक्ति, श्रोतारः शिष्याः शृण्वन्ति। ग्रन्थरचन-अध्यापन-अध्ययनादेरयमेव क्रमः प्रवर्त
ઉપલક્ષણથી ગ્રહણ છે. (૨) “અભિધાન' શબ્દમાં રહેલ “અભિધા” ધાતુનો “કહેવું” એવો અર્થ થાય છે, “લખવું' એવો નહીં. (૩) બ્રાહ્મી દેવનાગરી વગેરે લિપિભેદે પુસ્તકાદિમાં લખેલ ઇન્દ્ર વગેરે વર્ષાવલી અવશ્ય બદલાઈ જાય છે. એટલે નામનિક્ષેપના ભેદો પણ વધી જવાનો પ્રશ્ન ઊભો થાય. લિપિ કોઈપણ હોય, ઉચ્ચાર્યમાણ “ઈન્દ્ર' વગેરે શબ્દ તો એકસરખો જ રહેતો હોવાથી ભેદ વધી જવાનો પ્રશ્ન આવતો નથી.
શંકા : આવું માનવામાં તો વિશેષાવશ્યકભાગના વૃત્તિકારની એટલી ન્યૂનતા કહેવાશે, કારણ કે ઉચ્ચાર્યમાણશબ્દરૂપ “અભિધાન' નામના ભેદનો તેઓએ સંગ્રહ કર્યો નથી.
સમાધાન : ના, આવી ન્યૂનતા નથી, કારણ કે તેઓએ કહેલા, લખેલા શબ્દાત્મકભેદથી આ જ ભેદનું સૂચન કરેલું છે. આ આશય છે - પૂર્વે શ્રી તીર્થંકર-ગણધરાદિકાળે પુસ્તકલેખન હતું નહીં. ગ્રન્થકાર કે અધ્યાપક ગુરુ બોલે અને શ્રોતા-શિષ્યો સાંભળે. ગ્રન્થરચના-ભણવાભણાવવાનો આ જ ક્રમ પ્રવર્તમાન હતો. પુસ્તકલેખન તો દૂર.. એકાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org