________________
नामविशेषलक्षणानि
परमैश्वर्यादिरूपस्तदर्थः, स चासावर्धश्चेति वा तदर्थः, तस्य निरपेक्षं, गोपालदारकादौ तदर्थस्याभावात् । पुनः किंभूतं तदित्याहि - 'पर्यायानभिधेयमिति पर्यायाणां = शक्रपुरन्दरादीनां अनभिधेयं = अवाच्यं, गोपालदारकादयो हीन्द्रादिशब्दैरुच्यमाना अपि शचीपत्यादिरिव शक्रपुरन्दरादिशब्दैर्नाभिधीयन्ते । अतस्तन्नामापि नाम-तद्वतोरभेदोपचारात् पर्यायानभिधेयमित्युच्यते । चशब्दो नाम्न एव लक्षणान्तरसूचकः, शचीपत्यादौ प्रसिद्धं तन्नाम वाच्यार्थशून्येऽन्यत्र गोपालदारकादौ यदारोपितं तदपि नामेति तात्पर्यम्। तृतीयप्रकारेणापि तल्लक्षणमाह'यादृच्छिकं च तथा' इति तथाविधव्युत्पत्तिशून्यं डित्थडवित्थादिरूपं यादृच्छिकं = स्वेच्छया नाम क्रियते तदपि नामेत्यार्यार्थः । अत्रा - वश्यकवृत्तौ सूरिपुरंदरैः श्रीमद्धरिभद्रसूरिभिः 'अन्यार्थे स्थितं' इत्यस्य व्याख्याने 'गोपालदारकादिलक्षणेऽन्यार्थे स्थितं' इत्येवं न कथितं, अपि तु 'गोपालदारकादन्यस्मिन्निन्द्रादौ स्थितं' इत्येवं कथितम् । तथा પર્યાયવાચી શબ્દોથી જે અનભિધેય તે નામનિક્ષેપ છે. ‘ઇન્દ્ર’ શબ્દને ધારનારા પણ ગોપાળપુત્ર વગેરે શચીપતિની જેમ શક્ર-પુરંદરાદિ શબ્દોથી બોલાવાતા નથી. તેથી નામ-નામવાના અભેદોપચારથી એ નામ પણ પર્યાયાનભિધેય કહેવાય છે. ચ શબ્દ નામના બીજા લક્ષણનો સૂચક છે. અને તેથી શચીપતિ વગેરે પ્રસિદ્ધ એવું તે ઇન્દ્ર વગેરે નામ વાચ્યાર્થશૂન્ય એવા અન્ય ગોપાળપુત્રમાં જે આરોપિત કરેલું હોય તે પણ નામ છે એમ તાત્પર્ય જાણવું. ત્રીજા પ્રકારે પણ તેનું લક્ષણ કહે છે - તેવા પ્રકારની વ્યુત્પત્તિથી શૂન્ય ડિલ્થ-ડવિત્થ વગેરે જે યાદચ્છિક નામ સ્વઇચ્છામાત્રથી પાડેલું નામ તે પણ નામનિક્ષેય છે એમ ગાથાર્થ જાણવો આવશ્યકવૃત્તિમાં સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિમહારાજે ‘અન્યાર્થે સ્થિતં’નો અર્થ ‘ગોપાળપુત્રાદિરૂપ અન્ય અર્થમાં રહેલ' એવો નથી કર્યો, પણ ‘ગોપાળપુત્રાદિથી અન્ય એવા ઇન્દ્રાદિમાં રહેલ' એવો અર્થ કર્યો છે. એ વૃત્તિગ્રન્થ આવો
Jain Education International
३१
For Private & Personal Use Only
www.jainelibrary.org