________________
3o
श्रीनिक्षेपविंशिका-६
यद्वस्तुनोऽभिधानं स्थितमन्यार्थे तदर्थनिरपेक्षम्। पर्यायानभिधेयं च नाम यादृच्छिकं च तथा॥६॥ __श्रीअनुयोगद्वारसूत्रवृत्तावुद्धताया एतद्गाथाया वृत्तिकारश्रीमलधारिहेमचन्द्रसूरिभिः कृता व्याख्या–विनेयानुग्रहार्थमेतद्व्याख्या- यद् वस्तुनः = इन्द्रादेः 'अभिधानं' = 'इन्द्र' इत्यादिवर्णावलीमात्रमिदमेव च 'आवश्यक लक्षणवर्णचतुष्टयावलीमात्रं यत्तदोर्नित्याभिसम्बन्धातन्नामेति संटङ्कः। अथ प्रकारान्तरेण नाम्नो लक्षणमाह- 'स्थितमन्यार्थे तदर्थनिरपेक्षं पर्यायानभिधेयं च' इति तदपि नाम, यत्कथंभूतमित्याहअन्यश्चासावर्थश्चान्यार्थो गोपालदारकादिलक्षणस्तत्र स्थितं, अन्यत्रेन्द्रादावर्थे यथार्थत्वेन प्रसिद्धं सदन्यत्र गोपालदारकादौ यदारोपितमित्यर्थः । મત gવારં- 'તર્થનિરપેક્ષ' તિ = તી રૂદ્રારિનH:, મર્થ = કહે છે–
ગાથાર્થ : જે વસ્તુનું અભિધાન હોય છે તે, અન્યાર્થમાં રહેલું – તદર્થનિરપેક્ષ પર્યાયાનભિધેય નામ, તથા યાદચ્છિક નામ એ નામનિક્ષેપ છે.
ટીકાર્થ : શ્રીઅનુયોગદ્વારસૂત્રની વૃત્તિમાં ઉદ્ધત કરેલી આ ગાથાની વૃત્તિકાર શ્રીમલધારી હેમચન્દ્રસૂરિ મહારાજે કરેલી વ્યાખ્યાનો સારભૂત અર્થ આવો છે– શિષ્યો પર અનુગ્રહ કરવા માટે આ ગાથાની વ્યાખ્યા કરાય છે – ઈન્દ્ર વગેરે વસ્તુનું ઈન્દ્ર' વગેરે અક્ષરાત્મક કે આ જ ‘આવશ્યક એવા અક્ષરાત્મક જે નામ તે નામનિક્ષેપ છે. હવે બીજા પ્રકારે નામનું લક્ષણ કહે છે – જે ઈન્દ્ર વગેરે યથાર્થ તરીકે પ્રસિદ્ધ એવું ઈન્દ્ર' વગેરે નામ, એ ઇન્દ્રથી ભિન્ન એવા ગોપાળપુત્ર વગેરે અર્થમાં = પદાર્થમાં રહેલું હોય, ઈન્દ્ર એવા શબ્દનો જે પરઐશ્વર્યાદિરૂપ અર્થ, એ અર્થ એ ગોપાળપુત્ર વગેરેમાં રહ્યો છે કે નહીં એવી અપેક્ષા રાખ્યા વિના જ (તદર્થનિરપેક્ષપણે) જે રહેલું હોય. . અને શક્ર-પુરંદર વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org