________________
२४
व्विह'मित्यादि, अवश्यं कर्तव्यमावश्यकं, अथवा गुणानां आ-समन्ताद्वश्यमात्मानं करोतीत्यावश्यकं... " इत्यादि यद्विवृतं तेन तेषां षडध्ययनकलापस्यैव विभाज्यकोटी प्रवेशोऽभिप्रेत इति ज्ञायते । न हि गोपालदारकादिलक्षणानां नामावश्यकादीनामवश्यकर्तव्यत्वं गुणवश्यकर्तृत्वादिकं वाऽस्ति येनैतेन विवरणेन तेषां समावेशः शक्यः स्यादिति चेत् ? सत्यं, तथापि तादृशकलापलक्षणस्य भावावश्यकस्योपलक्षणातेषामपि समावेशो वृत्तिकाराणामप्यभिप्रेतो मन्तव्य एव । अन्यथा चतुर्षु प्रकारेषु गोपालदारकादीनां तैः कृतस्य समावेशस्यानुपपत्त्यापत्तेः । ततश्च भावावश्यकस्य प्रधानतया विभाज्यकोटौ साक्षादुल्लेखः, तदन्येषां तूपलक्षणादिति मन्तव्यम् ॥ ४ ॥ अथ चतुर्षु निक्षेपेषु प्रथमं नामनिक्षेपमाह
-
श्रीनिक्षेपविंशिका - ५
त्रिविधो नामनिक्षेपोऽभिधानमर्थशून्यकः । यादृच्छिकं तथैतेषां लक्षणान्येवमब्रुवन् ॥५॥
ગુણોને વશ થાય એ આવશ્યક... ’ ઇત્યાદિ જે વિવરણ કર્યું છે તેનાથી તેઓને ‘આવશ્યક’ તરીકે વિભાજ્યમાં અધ્યયનોનાં સમૂહનો જ પ્રવેશ અભિમત છે એ જણાય છે. ગોપાલપુત્ર વગેરે નામઆવશ્યકાદિ કાંઈ અવશ્યકર્તવ્ય નથી જ કે આત્માને ગુણોને વશ કરનાર પણ નથી જ કે જેથી આવા વિવરણ દ્વારા તેઓનો પણ સમાવેશ શક્ય બને.
સમાધાન : બરાબર, પણ છતાં તેવા સમૂહરૂપ ભાવાવશ્યકના ઉપલક્ષણથી નામઆવશ્યક વગેરેનો સમાવેશ પણ વૃત્તિકા૨ને અભિપ્રેત છે જ એમ માનવું જ જોઈએ, નહીંતર આગળ ચાર પ્રકારો તેઓએ જે જણાવ્યા છે એમાં ગોપાલપુત્રાદિ નામ આવશ્યક વગેરેનો તેઓએ કરેલો સમાવેશ અસંગત થઈ જશે. એટલે ભાવાવશ્યક મુખ્ય હોવાથી વિભાજ્યકોટિમાં એનો સાક્ષાર્ ઉલ્લેખ કર્યો છે અને તે સિવાયના નામનિક્ષેપ વગેરેનો ઉપલક્ષણથી કર્યો છે એમ માનવું. I૪II હવે ચાર નિક્ષેપમાં પ્રથમ એવા નામનિક્ષેપને કહે છે.
ગાથાર્થ : નામનિક્ષેપ ત્રણ પ્રકારે છે. અભિધાન, અર્થશૂન્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org