________________
२२
श्रीनिक्षेपविंशिका-४
मेवेत्येकान्तनियमस्याभावाद्, 'आवश्यकपदप्रतिपाद्याश्चतुर्विधाः प्रज्ञप्ताः' इत्यादिवाक्ये गत्यन्तराभावेन ‘आवश्यक'पदप्रतिपाद्यत्वस्य वाच्यतावच्छेदकत्वस्यावश्यं स्वीकर्तव्यत्वात्, वाच्यत्वसामान्यरूपादवच्छेद्याद् 'आवश्यक' पदप्रतिपाद्यत्वलक्षणस्य वाच्यत्वविशेषरूपस्यावच्छेदकस्य कथञ्चिद्भिन्नत्वाच्च। ननु आवश्यकपदप्रतिपाद्याश्चतुर्विधाः प्रज्ञप्ताः' इत्यादिवाक्ये ‘पदप्रतिपाद्ये'त्याद्यक्षराणां स्पष्टमुपलभ्यमानत्वाद् ‘आवश्यकपदप्रतिपाद्यत्व'स्य वाच्यतावच्छेदकत्वस्य सम्भवेऽपि आवश्यक चतुर्विधं प्रज्ञप्तम्' इत्यादिवाक्ये न तत्सम्भवः, ‘पदप्रतिपाद्ये'त्याद्यक्षराणामनुपलभ्यमानत्वात्, न हि ‘घटपदप्रतिपाद्यं पश्य'इत्यादिवाक्ये घटपदप्रतिपाद्यत्वस्य वाच्यतावच्छेदकत्वं मन्यमानोऽपि कश्चिद् ‘घटं पश्य'इत्यादिवाक्ये तस्य तत् मन्यते इति चेत् ? तत्किं ‘गङ्गातीरे घोषः' इति वाक्य एव गङ्गातीरत्वस्य वाच्यतावच्छेदकत्वं मन्यसे, (૨) વળી, વાચ્યવસામાન્યરૂપ જે અવચ્છેદ્ય છે એના કરતાં, આવશ્યકપદપ્રતિપાદ્યત્વરૂપ વિશેષ પ્રકારના વાચ્યત્વસ્વરૂપ જે વિચ્છેદક છે તે કથંચિ ભિન્ન પણ છે જ. એટલે આવશ્યકપદપ્રતિપાદ્યત્વ એ વાચ્યતાવચ્છેદક હોવામાં, ને તેથી વિભાજ્યતાવચ્છેદક હોવામાં કોઈ બાધક નથી.
શંકાઃ “આવશ્યકપદપ્રતિપાદ્ય અર્થો ચાર પ્રકારે છે વગેરે વાક્યમાં ‘પદપ્રતિપાદ્ય' એવા અક્ષરો સ્પષ્ટ બોલાયેલા હોવાથી “આવશ્યકપદપ્રતિપાદ્યત્વ” એ વાતાવરચ્છેદક હોવું ભલે સંભવે, પણ “આવશ્યક ચાર પ્રકારે છે વગેરે વાક્યમાં એ સંભવતું નથી, કારણ કે પદપ્રતિપાઘ” વગેરે અક્ષરો એમાં જોવા મળતા નથી. “ઘટપદપ્રતિપાદ્ય(પદાર્થ)ને જો વગેરે વાક્યમાં ઘટપદપ્રતિપાદ્યત્વને વાચ્યતાવચ્છેદક તરીકે સ્વીકારનાર પણ કોઈ વિદ્વાન “ઘડો જો' વગેરે વાક્યમાં એને વાચ્યતાવચ્છેદક તરીકે સ્વીકારતો નથી જ.
સમાધાન : તો શું “ગંગાતીરે ઘોષ:' એવા વાક્યમાં જ ગંગાતીરત્વને તમે વાચ્યતાવચ્છેદક માનો છો?“ગંગાયાં ઘોષ: એવા વાક્યમાં “તીર’ એવો શબ્દ ન હોવાથી એ તમે શું નથી માનતા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org