________________
विभाज्यतावच्छेदकः कः ?
षडध्ययनकलापादेर्योपस्थितिः सा नावश्यकपदप्रतिपाद्यत्वेन, अपि तु तादृशकलापत्वादिनैव। तथा च ‘आवश्यकं चतुर्विधं प्रज्ञप्त' इत्यादिवाक्ये तादृशकलापत्वमेव विभाज्यतावच्छेदकं, विभाज्यप्रतिपादकाद्-‘आवश्यके'तिपदात् तादृशकलापत्वेनैव विभाज्यस्योपस्थितत्वादिति गोपालदारकादेर्विभाज्यताकोटावप्रवेश एव, विभाज्यतावच्छेदकशून्यत्वादिति चेत् ? मैवं, ‘आवश्यक' पदप्रतिपाद्यत्वस्यात्र विभाज्यतावच्छेदकतया गोपालदारकादेरपि विभाज्यताकोटौ प्रवेशस्य निराबाधत्वात्। 'आवश्यकपदप्रतिपाद्यत्वस्य वाच्यतानवच्छेदकतया विभाज्यताया अप्यनवच्छेदकत्वमुक्तमेवेति चेत् ? न, बाधकाभावात् तस्य वाच्यतावच्छेदकत्वस्यानाबाधात्। स्वस्य स्वानवच्छेदकत्वनियमो हि तत्र बाधक इति चेत् ? न, स्वस्य स्वानवच्छेदकत्वવિભાજ્યતાવચ્છેદક છે, કારણ કે જેના વિભાગ દર્શાવવાના છે તે) વિભાજ્યને જણાવનાર “આવશ્યક એવા શબ્દથી તેવા સમૂહત્વધર્મરૂપે જ વિભાજ્યની ઉપસ્થિતિ થયેલી છે. અને તો પછી ગોપાળપુત્ર વગેરેનો વિભાજ્યમાં સમાવેશ નહીં જ થાય, કારણ કે તેઓમાં વિભાજ્યતાવચ્છેદક તેવો સમૂહન્દુ ધર્મ રહ્યો નથી.
સમાધાન : અહીં આવશ્યકપદપ્રતિપાધત્વ એ જ વિભાજ્યતાવરચ્છેદક છે અને એ તો ગોપાળપુત્ર વગેરેમાં પણ છે જ. તેથી ગોપાળપુત્ર વગેરેનો પણ વિભાજ્યમાં સમાવેશ નિરાબાધ છે. “આવશ્યકપદપ્રતિપાઘ– એ વાચ્યતાનવચ્છેદક હોવાથી વિભાજ્યતાનો પણ અનવચ્છેદક જ છે એવું અમે પૂર્વે કહી જ ગયા છીએ ને?' એવું ન કહેવું, કારણ કે કોઈ બાધક ન હોવાથી એ વાચ્યતાવચ્છેદક છે જ. “અરે?” પોતે પોતાનો અનવચ્છેદક જ હોય આવો નિયમ બાધક છે ને એવું પણ ન કહેવું, કારણ કે એવો કોઈ એકાન્તિક નિયમ છે નહીં. કારણ કે (૧) “આવશ્યકપદપ્રતિપાદ્ય વસ્તુઓ ચાર પ્રકારે કહેવાયેલી છે વગેરે વાક્યમાં બીજો કોઈ ઉપાય ન હોવાથી આવશ્યકપદપ્રતિપાદ્યત્વને વાચ્યતાવચ્છેદક માનવું જ પડે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org