________________
१६
अस्येति चतुर्विधं प्रज्ञप्तं = प्ररूपितमर्थतस्तीर्थकरैः सूत्रतो गणधरैः " इत्याद्येव यद्विवृतं तेन 'आवश्यकशब्दवाच्यो योऽवश्यं कर्तव्यलक्षणोऽर्थस्तस्यैवैते भेदाः' इति निर्विवादं ज्ञायते एवेति कोऽत्र प्रश्नावकाश इति चेत् ? न, नामस्थापनादीनां तद्भेदत्वस्यात्यन्तमनुपपन्नत्वात् । न हि 'आवश्यका' ख्यगोपालदारकादयो वाच्यार्थस्य सामायिकादिषडध्ययनकलापादिलक्षणस्यावश्यकस्य प्रकारत्वं स्वप्नेऽप्यनुभवितु
श्रीनिक्षेपविंशिका -
-૪
મર્દન્તિ ।
ननु तर्हि 'आवश्यक' इति यः शब्दस्तस्यैवैते प्रकारा इत्यनन्यगत्या मन्तव्यमेवेति चेत् ? न, गोपालदारकादीनामशब्दरूपतया शब्दप्रकारत्वस्याप्यत्यन्तमसम्भवात्, प्रकरणभेदेन नाम - स्थापनादिवाचकानां 'आवश्यक' मिति शब्दानां वर्णमात्रेणापि भेदाभावादेकविधतया चतु
(કે આવાસક) ચાર પ્રકારે અર્થરૂપે શ્રીતીર્થંકર દેવો દ્વારા અને સૂત્રથી ગણધરો દ્વારા કહેવાયેલ છે. ’” વગેરે જે વિવરણ કર્યુંછે તેનાથી ‘આવશ્યક’ શબ્દથી વાચ્ય જે અવશ્યકર્તવ્ય પદાર્થ, તેના જ આ ભેદો છે' એ વાત નિર્વિવાદપણે જણાય છે જ, માટે અહીં પ્રશ્નને અવકાશ ક્યાં છે ?
આવી કોઈ પ્રતિશંકા કરે તો પ્રશ્નકાર એનું સમાધાન કરી શકે છે કે- આ વાત બરાબર નથી, કારણ કે નામ-સ્થાપના વગેરે તેના ભેદરૂપ હોવા એ અત્યંત અસંગત છે. આવશ્યક નામનો ગોપાળપુત્ર વગે૨ેરૂપ નામનિક્ષેપાદિ વાચ્યાર્થભૂત સામાયિકાદિષઅધ્યયનસમૂહરૂપ આવશ્યકના ભેદ(પ્રકાર)પણાને સ્વપ્રમાં પણ અનુભવી શકતા નથી.
ફરીથી પ્રશ્નકાર સમક્ષ કોઈક પ્રતિશંકા કરે છે – તો પછી ‘આવશ્યક’ એવો જે શબ્દ, એના જ આ નામાદિ પ્રકારો છે એમ જ માનવાનું રહ્યું...પ્રશ્નકાર આવી પ્રતિશંકાને પણ નકારે છે કે ના, ગોપાળપુત્ર વગેરે ‘શબ્દ’રૂપ ન હોવાથી શબ્દના પ્રકારરૂપે હોવા એ અત્યંત અસંભવિત છે. વળી, નામવાચક જે આવશ્યક શબ્દ, એનો, સ્થાપનાદિનો વાચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org